દિવાળી વેકેશન 2022 તારીખ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનો પત્ર ક્રમાંક મઉમશબ/સંશોધન/૨૦૨૨/૯૧૪૭-૯૦, તા.૨૭/૦૭/૨૦૨૨ મુજબ

દિવાળી વેકેશન તા. 20-10-2022 થી તા. 09-11-2022 સુધી કુલ 21 દિવસનું નિયત કરવામાં આવે છે.

ઉક્ત બાબતે જીલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સંકલન રહીને સુચવ્યા મુજબ વેકેશન તારીખ

જીલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ આ પત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ

ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા તારીખ 14/03/2023 થી 31/03/2023 સુધી આયોજના કરવામાં આવેલ છે