કોમનવેલ્થ ગેમ 2022  મેડલ લિસ્ટ

કોમનવેલ્થ ગેમ 2022નું આયોજન બર્મિંગહામ ખાતે કરવામાં આવ્યું છે જેનોઉદ્ઘાટન સમારોહ 28 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર રાત્રે 11:30 કલાકે થયેલ છે. ભારતે કોમનવેલ્થ ગેમમાં અત્યાર સુધીમાં 503 મેડલ (181 ગોલ્ડ, 173 સિલ્વર, 149 બ્રોન્ઝ + આ વર્ષના અલગ) જીત્યા છે.

કોમનવેલ્થ ગેમમાં ભારતે 61 મેડલ જીત્યા છે  જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર, 23 બ્રોન્ઝ મેડલ.

કોમનવેલ્થ ગેમમાં ભારતનો ક્રમ ચોથો છે કુલ 61 મેડલ જીતીને

પ્રથમ 5 દેશ

ઓસ્ટ્રેલીયા – AUS  : 178 ઈંગ્લેન્ડ – ENG  : 176 કેનેડા – CAN  : 92 ભારત – IND : 61 ન્યુઝીલેન્ડ – NZL  : 49

મીરાબાઈ ચાનુ વેઇટ લીફટીંગ મહિલા 49 kg ગોલ્ડ  મેડલજેરીમી લાલરીનુગા વેઇટ લીફટીંગ પુરુષ 67 kg ગોલ્ડ મેડલઅંચિતા  શિયુલીવેઇટ  લીફટીંગ પુરુષ 73 kg ગોલ્ડ

પી વી સિંધુ બેડમિન્ટન મહિલા સિંગલ્સ ગોલ્ડ  મેડલલક્ષ્યસેન બેડમિન્ટન પુરુષ સિંગલ્સ ગોલ્ડ મેડલચિરાગ શેટ્ટી અને સાત્વિકસૈરાજ બેડમિન્ટન પુરુષ ડબલ ગોલ્ડ મેડલ