બોટાદ રોજગાર ભરતી મેળો 2022

બોટાદ ખાતે તારીખ 15/09/2022ને ગુરૂવાર

જે મિત્રો બોટાદ / ભાવનગર જીલ્લામાં રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે.

જીલ્લા રોજગાર કચેરી બોટાદ દ્વારા ભરતી મેળાનું આયોજન જીલ્લા રોજગાર વિનિમય કચેરી, જીલ્લા સેવા સદન, બોટાદ ખાતે

ભરતીમેળા સ્થળ

બોટાદ જીલ્લો

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, જીલ્લા સેવા સદન, બોટાદ

ભરતી મેળા તારીખ

15/09/2022 (ગુરૂવાર)

સવારે 11 : 00 કલાકે

જીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલ સેન્ટર નંબર : ૬૩૫૭૩ ૯૦૩૯૦ મારફતે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત

ધોરણ 10 / ITI ટેકનીકલ ટ્રેડ

વધુ માહિતી માટે નચે આપેલ લીંક પર જાઓ અને માહિતી મેળવો

વય મર્યાદા

18 થી 40 વર્ષ

રોજગાર ભરતી મેળામાં ભાગ લેનાર ઉમેદવારોની વય મર્યાદા

પગાર ધોરણ

ભરતીમેળામાં પસંદ થયેલ ઉમેદવારનો પગાર ધોરણ નિયમ મુજબ રહેશે

જે મિત્રો બોટાદ / ભાવનગર જીલ્લામાં રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે.

જે મિત્રો બોટાદ / ભાવનગર જીલ્લામાં રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે.