તમારી જમીનના 7/12 અને 8-અ ના  દાખલા ઘરેબેઠા મેળવો  ઓનલાઇન

ગુજરાત સરકારના રેવેન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઈન બનાવવામાં આવ્યા છે. ગુજરાત ઈ ધરા (Gujarat E Dhara) તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમે ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે

7/12ની નકલ online

નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ-સંસ્થા કરી શકશે.

ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે

7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવાના સ્ટેપ