25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

હાલ ક્વિઝનું ત્રીજું અઠવાડિયુ તારીખ 24-07-2022થી શરુ થઇ ગયું છે. હે મિત્રોe હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું તે મિત્રો માટે હજુ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ છે. બે અઠવાડિયાની ક્વિઝ સફળ રહી અને વિજેતાઓના નામ પણ જાહેર કરેલ છે.

સ્કુલ ગુજરાતી માધ્યમ  પ્રશ્ન બેંક

– ગુજરાતનાં પ્રથમ મહિલા રાજ્યપાલશ્રીનું નામ જણાવો. – ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે ? – પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે ? – ‘એકતા વન’ ક્યાં આવેલું છે ?

કોલેજ ગુજરાતી માધ્યમ  પ્રશ્ન બેંક

– GSWAN સર્વર પર કેટલી વેબસાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? – આવકવેરા ધારા, 1961ની કલમ 80 EE મુખ્યત્વે નીચેનમાંથી કઈ કપાત સાથે સંબંધિત છે? – પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ? – અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ? – GSDLનું પૂરું નામ શું છે ?

ક્વિઝ આપતા પહેલા  તમામ પ્રશ્ન વાંચો