અમને ફોલો કરો Follow Now

VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023: 26 સપ્ટેમ્બરથી ડાઉનલોડ કરી શકાશે

VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની કુલ 552 જગ્યાઓ માટે પરીક્ષા તારીખ જાહેર કરેલ હતી જેના કોલ લેટર તારીખ 26-09-2023ના રોજ 14:00 કલાકથી ojas.guajrat.gov.in પરથી ડાઉનલોડ કરવાના રહેશે.

VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023

VMC Junior Clerk Call Letter 2023: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત ક્રમાંક : 996/2021-22 જુનીય્ર્ર કલાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત કસોટી તારીખ 08-10-2023ને રવિવારના રોજ બપોરે 13:00 થી 15:00 કલાક દરમિયાન યોજાનાર છે.

VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023

સંબંધિત ઉમેદવારોએ પોતાના ઓનલાઈન પ્રવેશપત્રક-હાજરીપત્રક (કોલલેટર તથા ઉમેદવારો માટેની પરીક્ષા સબંધિત સૂચનાઓ) https://ojas.guajrat.gov.in વેબસાઈટ ઉપરથી તારીખ 26-09-2023ના રોજ 14:00 કલાકથી તારીખ 08-10-2023ના રોજ બપોરે 13:00 કલાક સુધી અચૂક ડાઉનલોડ કરી લેવા આથી જણાવવામાં આવે છે.

VMC Junior Clerk Exam Date: VMC જુનિયર ક્લાર્ક માટે અગાઉ તારીખ 16-02-2023 થી 28-02-2022 (10-04-2022 તારીખ વધારી) ફોર્મ ભરવામાં આવ્યા હતા. અગાઉ GSSSB દ્વારા ઓફિશિયલ સાઈટ મારફતે પરીક્ષા તારીખની જાણ કરી છે. કુલ 552 જગ્યાઓ માટે યોજાશે જુનિયર કલાર્કની પરીક્ષા.

08-10-2023ના રોજ યોજાશે પરીક્ષા

vmc junior clerk exam તારીખ 08-10-2023ને રવિવારના રોજ આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા અંદાજે એક લાખ આઠ હાજર ઉમેદવારો બેસશે. આં પરીક્ષા માટેના કોલ લેટર https://ojas.guajrat.gov.in વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે.

VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?

સ્ટેપ 1- ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/

સ્ટેપ 2 – પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” મેનુમાં પ્રિલિમીનરી કોલ લેટર પર ક્લિક કરો.

સ્ટેપ 3 – જોબનો પ્રકાર પસંદ કરો.

સ્ટેપ 4 – કન્ફર્મેશન નંબર લખો.

સ્ટેપ 5 – જન્મ તારીખ લખો.

સ્ટેપ 6 – પ્રિન્ટ કોલ લેટર બટન પર ક્લિક કરો

સ્ટેપ 7 – કોલ લેટર સાથે ઉમેદવારો માટે સૂચનો આપેલ હશે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી લ્યો.

VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023અહીં ક્લિક કરો
કન્ફર્મેશન નંબર માટેઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment