ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

VMC FHW ભરતી 2023 | VMC MPHW ભરતી 2023

VMC FHW ભરતી 2023 | VMC MPHW ભરતી 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની કુલ 71 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો https://vmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

VMC FHW ભરતી 2023 | VMC MPHW ભરતી 2023

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 35 જગ્યા માટે ફિમેલ હેલ્થ વર્કર (Female Health Worker – FHW) અને 36 જગ્યાઓ માટે મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર (Multi-Purpose Health Worker – MPHW) માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

VMC FHW ભરતી 2023 | VMC MPHW ભરતી 2023
VMC FHW ભરતી 2023 | VMC MPHW ભરતી 2023

VMC ભરતી 2023 (VMC Bharti 2023)

VMC FHW Bharti 2023 | VMC MPHW Bharti 2023 | VMC FHW Recruitment 2023 | VMC MPHW Recruitment 2023 ભરતી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે માહિતી આ મુજબ છે.

પોસ્ટ નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાત
ફિમેલ હેલ્થ વર્કર35સેકન્ડરી સ્કુલ સર્ટીફીકેટ (SSC) અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ.
સરકાર દ્વારા માન્ય ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનીંગ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
ગુજરાતી અને હિન્દીની જાણકારી
મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર36HSC અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ.
કોમ્પ્યુટર નોલેજ સાથે CCC, DOEACC સર્ટીફીકેટ અથવા GCSR રૂલ્સ 1967 લેવલ મુજબ.
સરકાર માન્ય એક વર્ષનો MPHW બઝીક કોર્સ અથવા સરકાર માન્ય SI સર્ટીફીકેટ.
ગુજરાતી અને હિન્દીની જાણકારી.

પગાર ધોરણ

પાંચ વર્ષ માટે રૂપિયા 19950/- માસિક ફિક્સ વેતન. સાતમાં પગારપંચ મુજબ (પે મેટ્રિક્સ 19900-63200).

વય મર્યાદા

18 થી 30 વર્ષ વય મર્યાદા ફિમેલ હેલ્થ વર્કર માટે અને 18 થી 31 વર્ષ વય મર્યાદા મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર માટે. વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળવાપાત્ર છે.

અરજી ફી

બિન અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400/- ઓનલાઈન જ ભરવાના રહેશે. અનુ.જાતિ, અનુ.જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આ.ન.વર્ગ કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 200/- ઓનલાઈન જ ભરવાના રહેશે.

નોંધ: શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી વગેરેની વિસ્તૃત માહિતી માટે જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

VMC FHW ભરતી 2023 અરજી કઈ રીતે કરશો? | VMC MPHW ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 12-08-2023 થી તારીખ 31-08-2023 દરમ્યાન www.vmc.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી અવશ્ય વાંચી લેવી.

FHW જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
MPHW જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ