Vadodara Municipal Corporation Bharti 2023: VMC ભરતી 2023 - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Vadodara Municipal Corporation Bharti 2023: VMC ભરતી 2023

Vadodara Municipal Corporation Bharti 2023: વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સરકારશ્રીના ભરતી નિયમો અનુસાર 100% ગ્રાન્ટ આધારિત આપેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Vadodara Municipal Corporation Bharti 2023

પોસ્ટ ટાઈટલVadodara Municipal Corporation Bharti 2023
પોસ્ટ નામVMC ભરતી 2023
કુલ જગ્યા101
સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
છેલ્લી તારીખ28-08-2023
સત્તાવાર વેબસાઈટvmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન
Vadodara Municipal Corporation Bharti 2023
Vadodara Municipal Corporation Bharti 2023

VMC ભરતી 2023 / VMC Bharti 2023

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 હેઠળ કુલ 101 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023ની રાહ જોઈ રહ્યા તમામ લોકો માટે આ સારો મોકો છે. ભરતીની માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

VMC ભરતી 2023 લાયકાત

પોસ્ટ નામકુલ જગ્યા
ગાયનેકોલોજિસ્ટ05
પીડીયાટ્રીશીયન05
મેડીકલ ઓફીસર (વર્ગ 2)10
એક્સ-રે ટેકનીશીયન02
લેબ ટેકનીશીયન24
ફાર્માસીસ્ટ20
સ્ટાફ નર્સ35

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ મુજબ લાયકાતો આપેલ છે તેથી જાહેરાત વાંચો.

પગાર ધોરણ

ગાયનેકોલોજિસ્ટ, પીડીયાટ્રીશીયન પગાર 7th પે કમીશન મુજબ લેવલ 11 (પે મેટ્રિક્સ 67700-208700).

મેડીકલ ઓફીસર (વર્ગ 2) પગાર 7th પે કમીશન મુજબ લેવલ 091 (પે મેટ્રિક્સ 53100-167800).

એક્સ-રે ટેકનીશીયન, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ પગાર પાંચ વર્ષ માટે રૂપિયા 31,340/- માસિક ફિક્સ વેતન, સાતમાં પગારપંચ મુજબ લેવલ 05 (પે મેટ્રિક્સ 29200-92300).

વય મર્યાદા

ગાયનેકોલોજિસ્ટ, પીડીયાટ્રીશીયન, મેડીકલ ઓફીસર (વર્ગ 2), ફાર્માસીસ્ટ ઉંમર 35 વર્ષથી વધુ નહી. એક્સ-રે ટેકનીશીયન ઉંમર 31 વર્ષથી વધુ નહી. લેબ ટેકનીશીયન ઉંમર 36 વર્ષથી વધુ નહી. સ્ટાફ નર્સ ઉંમર 40 વર્ષથી વધુ નહી. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે.

અરજી ફી કેટલી રહેશે

બિન અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400/- ઓનલાઈન જ ભરવાના રહેશે. અનુ.જાતિ, અનુ. જનજાતિ, સા.શૈ.પ.વ. અને આ.ન.વર્ગ કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 200/- ઓનલાઈન જ ભરવાના રહેશે.

ઓનલાઈન જ અરજી કરવાની રહેશે

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ : 09-08-2023 થી તારીખ 28-08-2023 દરમ્યાન www.vmc.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. Vadodara Municipal Corporation Bharti 2023 ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત, વધારાની લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફીને લગતી તમામ સૂચનાઓ માટે જાહેરાતમાં આપેલ માહિતી અવશ્ય વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
Vadodara Municipal Corporation Bharti 2023

12 thoughts on “Vadodara Municipal Corporation Bharti 2023: VMC ભરતી 2023”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ