ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Talati Answer Key: તલાટી આન્સર કી 2023

તલાટી આન્સર કી 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ 07-05-2023ના રોજ જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની પરીક્ષાનું આયોજન ગુજરાત રાજ્યના જીલ્લાઓના વિવિધ સેન્ટરો ખાતે કરવામાં આવ્યું હતું. તારીખ 09-05-2023ના રોજ તલાટી આન્સર કી 2023 સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

તલાટી આન્સર કી 2023

તલાટી આન્સર કી 2023

જાહેરાત ક્રમાંક12/2021-22
પોસ્ટ ટાઈટલતલાટી આન્સર કી 2023
પોસ્ટ નામTalati Answer Key 2023
પોસ્ટગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)
કુલ જગ્યા3400+
પરીક્ષા તારીખ07-05-2023 (રવિવાર)
સત્તાવાર વેબસાઈટwww.gpssb.gujarat.gov.in

Talati Answer Key 2023

તારીખ 07-05-2023ને રવિવારના રોજ તલાટી પરીક્ષા 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. પેપર પૂરું થયા બાદ વિવિધ લોકો દ્વારા તલાટી પેપર સોલ્યુશન 2023 પણ મુકવામાં આવ્યા હતા. GPSSB બોર્ડના અધ્યક્ષે ટ્વીટ માધ્યમ દ્વારા લોકોને માહિતી આપી હતી કે તલાટી ઓફિશિયલ આન્સર કી 2023 તારીખ 09-04-2023ના રોજ જાહેર કરવામાં આવશે.

તલાટી પ્રોવિઝનલ આન્સર કી 2023 / Talatik Provisional Answer Key 2023

આજે સત્તાવાર વેબસાઈટ પર પ્રોવિઝનલ આન્સર કી મુકવામાં આવશે. આન્સર કી માં ભૂલ હશે તો તે સુધારવા માટે સમય પણ આપવામાં આવશે. ઉમેદવારોએ માન્ય પ્રૂફ સાથે પ્રશ્નના જવાબ જમા કરવાના રહેશે જે ઓનલાઈન અથવા ઓફલાઈન સુવિધા જે બોર્ડ નક્કી કરે તે મુજબ રહેશે.

તલાટી ફાઈનલ આન્સર કી 2023 / Talati Final Answer Key 2023

ઉમેદવારો દ્વારા જમા કરવામાં આવેલ પ્રૂફ બાદ બોર્ડ દ્વારા તેની ખરાઈ કરી અને પછી થોડાક સમયમાં તલાટીની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. જે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટમાં જોઈ શકશો.

Talati Answer Key તલાટી આન્સર કી કઈ રીતે ડાઉનલોડ કરશો?

– સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ https://gpssb.gujarat.gov.in પર જાઓ.

– જમણી બાજુ આપેલ મેનુમાં આપેલ Answer Key ઓપ્શન પર ક્લિક કરો.

– જાહેરાત ક્રમાંક અને જાહેરાત નામ જુઓ.

– Talati લખ્યું હશે તેની સામે PDF File હશે તે ડાઉનલોડ કરો.

GPSSB Talati Answer Key 2023 અહીં ક્લિક કરો
તલાટી પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ