Mera Bill Mera Adhikar: મારું બિલ મારો અધિકાર, 1 કરોડ રૂપિયા સુધીના ઇનામ જીતો

Mera Bill Mera Adhikar | મારું બિલ મારો અધિકાર | મેરા બિલ મેરા અધિકાર

Mera Bill Mera Adhikaar: આપનું બિલ આપનો અધિકાર જે હવે અપાવી શકે છે આપને 1 કરોડ રૂપિયા સુધીના ઇનામ. મારું બિલ મારો અધિકાર બિલ પ્રોત્સાહન યોજના 1 સપ્ટેમ્બર 2023થી આસામ, ગુજરાત, હરિયાણા અને પોંડીચેરી, દમણ તથા દિવ અને દાદરા નગર હવેલીમાં લાગુ. Mera Bill Mera Adhikar નાગરિકો દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદી કરીને બિલ મેળવવા … Read more