2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ

2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ

2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ : રિજર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2000ની નોટ બદલવાની મુદતમાં વધારો કર્યો છે. હવે લોકો 7 ઓક્ટોબર સુધી રૂપિયા 2000ની નોટ બેંકમાં જઈને બદલાવી શકશે. જુના નોટીફિકેશન મુજબ આજે છેલ્લો દિવસ હતો. 2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ RBI દ્વારા બેંકમાં રૂપિયા 2000ની નોટ જમા કરાવવાની અથવા તેને અન્ય … Read more