Shradh 2023: શ્રાદ્ધ લિસ્ટ, કઈ તારીખે કયું શ્રાદ્ધ

Shradh 2023 List

Shradh 2023 Date: પવિત્ર શ્રાવણ માસ પૂરો થયા બાદ હાલ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. હવે ટૂંક જ સમયમાં શ્રાદ્ધ શરૂ થશે. શ્રાદ્ધ દરમિયાન લોકોએ ગુમાવેલ પોતાના સ્વજનો પાછળ વિધિ કરતા હોય છે. હિંદુ સંસ્કૃતિમાં શ્રાદ્ધનું મહત્વ રહેલું છે. આ લેખમાં શ્રાદ્ધ વિશે માહિતી મેળવીએ. Shradh 2023 List શ્રાદ્ધ પક્ષમાં “કાગવાસ” નાખવામાં આવે છે તેનું … Read more