ભારતીય ટપાલ વિભાગ ભરતી 2023: વડોદરા પૂર્વ વિભાગની કચેરી દ્વારા ભરતી

ભારતીય ટપાલ વિભાગ ભરતી 2023

ભારતીય ટપાલ વિભાગ ભરતી 2023: પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન, રાવપુરા)ની કચેરી, વડોદરા દ્વારા ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તી માટે “વોક-ઇન-ઈન્ટરવ્યુ”નું આયોજન આપેલ સરનામે કરવામાં આવેલ છે. આપેલ શરતો પૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે. ભારતીય ટપાલ વિભાગ ભરતી 2023 પોસ્ટ ટાઈટલ ભારતીય ટપાલ … Read more