સુરત મહાનગરપાલિકા ભરતી 2023: એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી

સુરત મહાનગરપાલિકા ભરતી 2023

સુરત મહાનગરપાલિકા ભરતી 2023: ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ Surat Municipal Corporationમાં જુદા જુદા ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 23/10/2023 (સમય સવારે 11:00 કલાક)થી તારીખ 30/10/2023 (સમય રાત્રે 11:00 કલાક) સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા ભરતી 2023 લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની સૂચનાઓ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સૂચનાઓ … Read more