અમને ફોલો કરો Follow Now

સુરત મહાનગરપાલિકા ભરતી 2023: એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી

સુરત મહાનગરપાલિકા ભરતી 2023: ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ Surat Municipal Corporationમાં જુદા જુદા ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 23/10/2023 (સમય સવારે 11:00 કલાક)થી તારીખ 30/10/2023 (સમય રાત્રે 11:00 કલાક) સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2023

લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની સૂચનાઓ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સૂચનાઓ વાંચીને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટ ટાઈટલસુરત મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામએપ્રેન્ટીસ ભરતી 2023
કુલ જગ્યા1000
સંસ્થાસુરત મહાનગરપાલિકા
છેલ્લી તારીખ30-10-2023
અરજી પ્રકારઓનલાઈન
સુરત મહાનગરપાલિકા ભરતી 2023
સુરત મહાનગરપાલિકા ભરતી 2023

Surat Municipal Corporation Bharti 2023

SMC ભરતી 2023 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જે લોકો રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે એક સારો મોકો છે. આ લેખમાં આપડે ભરતી વિશેની માહિતી જોઈએ.

ટ્રેડનું નામસંખ્યાસ્ટાઇપેંડલાયકાત
ઈલેક્ટ્રીશ્યન/વાયરમેન808050/-આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
ફીટર208050/-આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
ડ્રાફ્ટમેન (સીવીલ)208050/-આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
સર્વેયર208050/-આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
મીકેનીક (મોટર વ્હીકલ)058050/-આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનીંગ058050/-આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
મીકેનીક ડિઝલ107700/-આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર1507700/-આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ1807700/-આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
મેડીકલ લેબ.ટેક. (પેથોલોજી)109000/-ધો. 12 (કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બાયોલોજી વિષય સાથે) + બી.એસ.સી.
એકાઉન્ટસ એક્ઝીક્યુટીવ2009000/-બી.કોમ (એમ.કોમ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે)
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.02009000/-બી.એ./બીસી.એ
માઈક્રો ફાઈનાન્સ એક્ઝીક્યુટીવ1009000/-બી.કોમ/બીબીએ

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ નહી.

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

અરજી કરતા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગત ફરજીયાત eKYC અપડેટ કરવાનું રહેશે.
ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી eKYC તથા એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત અપડેટ કર્યા બાદ જ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 23-10-2023
અરજી છેલ્લી તારીખ : 30-10-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment