ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SMC ભરતી 2023: સુરત મહાનગરપાલિકા ભરતી 2023

SMC ભરતી 2023: સુરત મહાનગરપાલિકા દ્વારા સબ ઓફિસર, મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ વગેરે જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 18-07-2023 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.

SMC ભરતી 2023
SMC ભરતી 2023
  • 78 જગ્યાઓ માટે ભરતી.
  • 18-07-2023 સુધીમાં ફોર્મ ભરતી શકાશે.

SMC ભરતી 2023

નોકરી શોધતા લોકો માટે એક સારા સારા સમાચાર છે 70 થી વધુ જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાએ વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ભરતી સબંધિત તમામ માહિતી આપડે આ લેખમાં મેળવીએ.

સુરત મહાનગરપાલિકા ભરતી 2023

પોસ્ટનું નામખાલી જગ્યા
એડીશનલ સીટી ઈજનેર03
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર01
કાર્યપાલક ઈજનેર03
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર02
ડેપ્યુટી ઈજનેર04
એન્વાયરમેન્ટ એન્જીનીયર04
ડેપ્યુટી ટાઉન પ્લાનર03
આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર07
મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ26
સબ ઓફિસર25
કુલ ખાલી જગ્યા78

શૈક્ષણિક લાયકાત

Surat Municipal Corporation Recruitment 2023 | Surat Municipal Corporation Bharti 2023 | SMC Bharti 2023 | SMC Recruitment 2023 દ્વારા જાહેર ભરતીની શૈક્ષણિક લાયકાતની માહિતી માટે જાહેરાત વાંચો.

પગાર ધોરણ / વય મર્યાદા

પોસ્ટ મુજબ અલગ અલગ પગાર ધોરણ અને વય મર્યાદા આપવામાં આવવી છે તેથી જાહેરાત વાંચો.

SMC ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

SMC Bharti 2023 Notificationઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ