સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023 - MY OJAS UPDATE

સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023

સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023 : એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં બુક બાઈન્ડર, કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023

પોસ્ટ ટાઈટલસરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023
પોસ્ટ નામબુક બાઈન્ડર, કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય
કુલ જગ્યા10
નોકરી સ્થળઅમદાવાદ-ગુજરાત
અરજી છેલ્લી તારીખ10-06-2023
અરજી પ્રકારઓફલાઈન
સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી 2023

જે મિત્રો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023

ટ્રેડજગ્યાલાયકાત
બુક બાઈન્ડર04ધોરણ 8 પાસ
ઓફસેટ મશીન માઈન્ડર03ધોરણ 10 પાસ
(વિજ્ઞાનના વિષય સાથે)
ડેસ્કટોપ પબ્લિસીંગ ઓપરેટર01ITI પાસ (ડી.ટી.પી.ઓ.)
કોમ્પ્યુટર ઓપરેટર01ITI પાસ (કોપા)
પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (કોપા)
પ્લેટ મેકર (લીથોગ્રાફિક)
01ધોરણ 10 પાસ
(વિજ્ઞાનના વિષય સાથે)

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર 14 વર્ષથી ઓછી નહી અને 25 વર્ષથી વધુ હોવી જોઈએ.

સ્ટાઇપેન્ડ

તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપ સુધી સાચી માહિતી પહોચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા જાહેરાતની ખરાઈ જરૂર કરી લેવી.

સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું પ્રમાણે થશે (નિયમો મુજબ)

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રની સ્વ પ્રમાણિત કરેલ નકલો સાથે તા. 10-06-2023 સુધીમાં વ્યવસ્થાપક સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદને મળે એ રીતે અરજી કરવી.

સરનામું
વ્યવસ્થાપક
સરકારી ફોટો લીથો પ્રેસ,
અમદાવાદ

સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023 અરજીની છેલ્લી તારીખ કઈ છે

છેલ્લી તારીખ : 10-06-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

6 thoughts on “સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023”

Leave a Comment