અમને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

RMC લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર ભરતી 2023: 25000 પગાર

RMC લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર ભરતી 2023: રાજકોટ મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ વિભાગની નીચેની વિગતે તદ્દન હંગામી ધોરણે 06 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઈન્ટરવ્યુ તારીખ 09-11-2023, ગુરુવારના રોજ સવારે 11:00 કલાકથી 12:00 કલાક સુધી ડૉ. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે જેથી સબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા જાણ કરવામાં આવે છે.

RMC લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર ભરતી 2023

પોસ્ટ ટાઈટલRMC ભરતી 2023
પોસ્ટ નામલાઈવ સ્ટોક ઇન્સ્પેકટર
કુલ જગ્યા06
સંસ્થારાજકોટ મહાનગરપાલિકા
છેલ્લી તારીખwww.rmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન
RMC લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર ભરતી 2023
RMC લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર ભરતી 2023

RMC ભરતી 2023 (રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023)

જે લોકો Rajkot Municipal Corporation ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અન્ય માહિતી નીચે મુજબ છે.

લાયકાત

માન્ય યુનિવર્સીટીનો પશુધન નિરીક્ષક તાલીમનો પ્રમાંન્પત્ર્ર અભ્યાસક્રમ (સર્ટીફીકેટ કોર્ષ).

માસિક પગાર

રૂપિયા 25,000/-

વયમર્યાદા

18 વર્ષથી ઓછી નહી અને 45 વર્ષથી વધુ નહી

સુચના

ઉમેદવારે વોક ઇન ઈન્ટરવ્યુ સમયે લાયકાત સંબંધિત પ્રમાણપત્રની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.

ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી વિગતો સંપૂર્ણ ભરી સાથે રાખવાનું રહેશે.

ભરતી અંગેના નિર્ણય આખરી સત્તા કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.

6 માસ બાદ ઉમેદવાર આપો-આપ છુટ્ટા થયેલા ગણાશે.

જાહેરાત જુઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “RMC લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર ભરતી 2023: 25000 પગાર”

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ