અમને ફોલો કરો Follow Now

શ્રી કૃષ્ણ જન્મોત્સવ લાઈવ દર્શન: દ્વારકા, ડાકોર અને મથુરાના લાઈવ દર્શન

શ્રી કૃષ્ણ જન્મોત્સવ લાઈવ દર્શન, Janmashtami Live Darshan: જન્માષ્ટમીના પાવન પર્વ પર દ્વારકા, મથુરા અને ડાકોર દેશ વિદેશથી લોકો દર્શનાર્થી દર્શન કરવા માટે આવતા હોય છે. લોકો દર વર્ષની માફક આ વર્ષે પણ દરેક સ્થળે દર્શન માટે આવતા હોય છે. જે લોકો દ્વારકા, ડાકોર અને મથુરા દર્શન માટે જઈ નથી શકયા તેના માટે અમે તમને લાઈવ દર્શન મંદિરની ઓફિશિયલ સાઈટ મારફતે કરાવીશું.

શ્રી કૃષ્ણ જન્મોત્સવ લાઈવ દર્શન

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ઉજવવાનો અવસર એટલે જન્માષ્ટમી પર્વ. આ સમયે લાખો લોકો દ્વારકા દર્શન માટે આવતા હોય છે. લોકો દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જેમ કે દ્વારકા ‘દ્વાર’, એક દરવાજા પરથી ઉતરી આવ્યું છે, અને પ્રાચીન સમયમાં તેનું વિકસતું બંદર મુખ્ય ભૂમિનું પ્રવેશદ્વાર માનવામાં આવતું હતું. જેમ કે ‘કા’ નો અર્થ ‘બ્રહ્મા’ અર્થ થાય છે, મોક્ષનું પ્રવેશદ્વાર. તેને દ્વારકામતી અને દ્વારકાવતી કહેવામાં આવે છે. મથુરા છોડ્યા પછી શ્રી કૃષ્ણનું ઘર અને રાજધાની અપનાવવામાં આવી. તે હિંદુ તીર્થસ્થાન તરીકે એટલા ઉચ્ચ સન્માનમાં રાખવામાં આવે છે કે તે ચારધામના ચાર મુખ્ય પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં આવે છે, તેને મોક્ષપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

શ્રી કૃષ્ણ જન્મોત્સવ લાઈવ દર્શન
શ્રી કૃષ્ણ જન્મોત્સવ લાઈવ દર્શન

Janmashtami Live Darshan

જન્માષ્ટમીના દિવસે શહેરની મુલાકાત લેવાનું દરેક ભક્તનું સપનું હોય છે. ડાકોર, મથુરા અને દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ વિશેષ સાથે ઉજવવામાં આવે છે. દ્વારકાને મોક્ષપુરી તરીકે ઓળખવામાં આવે છે તેમ તે દ્વારકામાં ખૂબ જ ખાસ પ્રસંગ છે. જન્માષ્ટમી (કૃષ્ણ જન્મોત્સવ) ખૂબ જ વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે. આ ખાસ તહેવારની ઉજવણી કરવા માટે દેશ-વિદેશમાંથી ભક્તો આવે છે. તેમના માટે આ એક ઐતિહાસિક ઘટના છે.

જન્માષ્ટમી દ્વારકા દર્શન સમય

જન્માષ્ટમી ના દિવસે દ્વારકાધીશ મંદિરમા દર્શનનો સમય દિવસભર નીચે મુજબ રહેશે.

  • સવારે 6 વાગ્યે પ્રભુની મંગળા આરતી કરવામા આવશે.
  • સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી દ્વારકાધીશ ના મંગળા દર્શન કરી શકાસે
  • સવારે 8 થી 10 શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન અભિષેક ના દર્શન થશે.
  • 10 વાગે સ્નાન ભોગ દર્શન અને 10:30 વાગ્યે શૃંગાર ભોગ દર્શન થશે.
  • 11:00 વાગે શૃંગાર આરતી દર્શન થશે.
  • 11:15 વાગ્યે ગ્વાલભોગ દર્શન
  • 12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન નો લ્હાવો લઇ શકસો.
  • બપોરે 1 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
  • સાંજે 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન થશે
  • 5:30 વાગ્યે ઉત્થાપન ભોગ
  • 7:30 વાગ્યે સંધ્યા ભોગ દર્શન
  • 7: 45 વાગ્યે સંધ્યા આરતી દર્શન
  • રાત્રે 8:00 વાગ્યે શયન ભોગ દર્શન
  • 8:30 વાગ્યે શયન આરતીના દર્શન
  • રાત્રે 9:00 વાગે શ્રીજી અનોસર મંદિર બંધ
  • રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દર્શન કરી શકાસે.
  • શ્રીકૃષ્ણ જન્મોત્સવ દર્શન રાત્રે 2:30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

નોંધ: આપેલ દર્શન સમયની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ઓફિશિયલ સાઈટ પર જઈને તપાસ કરી લેવી.

દ્વારકા લાઈવ દર્શનઅહીં ક્લિક કરો
ડાકોર લાઈવ દર્શનઅહીં ક્લિક કરો
મથુરા લાઈવ દર્શનઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

આપડે લાઈવ દર્શન Krishna Janmotsav Live Darshan Dakor / શ્રી કૃષ્ણ જન્મોત્સવના લાઇવ દર્શન ડાકોર / Krishna Janmotsav Live Darshan Dwarka / શ્રી કૃષ્ણ જન્મોત્સવના લાઇવ દર્શન દ્વારકા / Krishna Janmotsav Live Darshan Mathura / શ્રી કૃષ્ણ જન્મોત્સવના લાઇવ દર્શન મથુરા / શ્રી કૃષ્ણ જન્મોત્સવ લાઈવ દર્શન

Leave a Comment