ભારત vs પાકિસ્તાન લાઈવ મેચ: આજે રમાશે મેચ, ગઈ કાલે પડ્યો હતો વરસાદ - MY OJAS UPDATE

ભારત vs પાકિસ્તાન લાઈવ મેચ: આજે રમાશે મેચ, ગઈ કાલે પડ્યો હતો વરસાદ

ભારત vs પાકિસ્તાન લાઈવ મેચ: એશિયા કપ 2023માં તારીખ 10-09-2023ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની હતી. પાકિસ્તાને ટોચ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ આવ્યું હતું. મેળવો આ મેચની પળેપળની અપડેટ.

ભારત vs પાકિસ્તાન લાઈવ મેચ

એશિયા કપ 2023ની ત્રીજી સુપર 4 કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડીયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં પાકિસ્તાને ટોચ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત પ્રથમ બેટિંગ શરૂ કર્યું. ભારત 147 રન 24.1 ઓવરમાં 2 વિકેટના નુકશાને રમી રહ્યું હતું અને વરસાદ શરૂ થયો. વરસાદ શરૂ થતા મેચ થોડાક સમય માટે બંધ રહી, વરસાદ પડતો અને છેલ્લે પીચનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને નિર્ણય લેવાયો કે આજે રમવું અશક્ય છે તેથી નિર્યણ લેવાયો કે તારીખ 11-09-2023ના રોજ રિજર્વ દિવસ છે તેથી બપોરે 3.00 કલાકથી મેચ શરૂ થશે. 24.1 થી 50 ઓવર માટે મેચ રમવાનું શરૂ થશે.

ભારત vs પાકિસ્તાન લાઈવ મેચ
ભારત vs પાકિસ્તાન લાઈવ મેચ

India vs Pakistan Match

આજ રોજ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ રમાશે. ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલ પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી અને બંને ટીમને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. તારીખ 10-09-2023ના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ શરૂ થઇ પરંતુ 24.1 ઓવર ભારતે 147 રન કર્યા અને વરસાદ શરૂ થઇ ગયો. જે મેચ આજે રમાશે.

ભારત vs પાકિસ્તાન લાઈવ મેચ જુઓ
આ મેચ HotStar પર લાઈવ જોઈ શકાશે

IND vs PAK / PAK vs IND Match Reserve Day

ભારત-પાકિસ્તાનની મેચ તારીખ 10-09-2023ના રોજ રમાઈ હતી, વરસાદના કારણે આ મેચ રમવું અશક્ય બન્યું હતું, આ મેચ તારીખ 11-09-2023ના રોજ રીઝર્વ દિવસે બપોરે 3.00 કલાકે રમાશે.

Leave a Comment