અમને ફોલો કરો Follow Now

Gujarat High Court Peon Call Letter 2023: ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023

Gujarat High Court Peon Call Letter 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી હતી જેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઇ ગયા છે. પરીક્ષા તારીખ 09-07-2023.

Gujarat High Court Peon Call Letter 2023
Gujarat High Court Peon Call Letter 2023
  • 09-07-2023 ના રોજ યોજાશે પરીક્ષા.
  • હાલ કોલ લેટર HC OJAS વેબસાઈટ પર મુકાઇ ગયા છે.
  • Eligible ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

Gujarat High Court Peon Call Letter 2023

પોસ્ટ ટાઈટલGujarat High Court Peon Call Letter 2023 | ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023
પોસ્ટ નામGujarat High Court Bharti 2023 | Gujarat High Court Recruitment 2023
કુલ જગ્યા1499
સ્થળગુજરાત રાજ્ય
સત્તાવાર વેબસાઈટhttps://gujarathighcourt.nic.in
https://hc-ojas.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023 | HC PEON Call Letter 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 HC OJAS PEON Bharti 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે પણ લોકોએ ઓનલાઈન અરજી કરી હતી તેઓનું એક પરીક્ષામાં બેસવાપાત્ર (Eligible) ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આજ રોજ પટાવાળા કોલ લેટર 2023 માટેના HC OJAS પર જાહેર કરવામાં આવ્યા છે.

High Court Peon Call Letter 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?

હાઇકોર્ટ પ્યુન કોલ લેટર 2023 HC OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન નીચે પ્રમાણે આપવામાં આવી છે.

સ્ટેપ 1- ગુજરાત HC OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://hc-ojas.gujarat.gov.in/

સ્ટેપ 2- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.

સ્ટેપ 3- “Print Call Letter” પર ક્લિક કરો

સ્ટેપ 4- “Click Here for downloading Call Letters for exam dated 09-07-2023 for the post of PEON (CRP) & (I/LC)” સુચના આપી તેના પર ક્લિક કરો.

સ્ટેપ 5 – “Login ID”માં તમારો 8 અંકનો કન્ફર્મેશન નંબર નાખો.

સ્ટેપ 6- પાસવર્ડમાં તમારી જન્મ તારીખ લખો.

સ્ટેપ 7- કેપ્ચા કોડ લખો

સ્ટેપ 8 – Login બટન આપેલ તેના કર ક્લિક કરો

Gujarat High Court Peon Call Letter 2023અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Gujarat High Court Peon Exam Date 2023 | ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પરીક્ષા 2023 તારીખ કઈ છે?

પરીક્ષા તારીખ : 09-07-2023

હાઇકોર્ટ પ્યુન કોલ લેટર ડાઉનલોડ કઈ રીતે કરશો?

https://hc-ojas.gujarat.gov.in/ પર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.

Leave a Comment