અમને ફોલો કરો Follow Now

GSSSB Syllabus: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 (ગ્રુપ A અને ગ્રુપ B) અભ્યાસક્રમ જાહેર

GSSSB Syllabus : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III) (Group A and Group B) (Combined Comparative Examination) માટે 4304 જગ્યાઓ માટે નો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

GSSSB Syllabus 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલ ભરતી માટે ફોર્મ ભરવાના હાલ શરૂ છે. કુલ 4304 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31-01-2024 (23.59 કલાક) છે.

આ સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રીસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશન્સમાં લેવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાનું સંભવિત માહે માર્ચ-એપ્રિલ 2024માં આયોજન કરેલ છે.

GSSSB Syllabus 2024
GSSSB Syllabus 2024

જાહેરાત ક્રમાંક 212/202324 પ્રાથમિક પરીક્ષા અભ્યાસક્રમ

હેડ ક્લાર્ક અભ્યાસક્રમ 2024 / Head Clerk Syllabus 2024 / સિનીયર ક્લાર્ક અભ્યાસક્રમ 2024 / Senior Clerk Syllabus 2024 / જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2024 / Junior Clerk Syllabus 2024 / ઓફિસ આસિસ્ટન્ટ અભ્યાસક્રમ 2024 / Office Assistant Syllabus 2024 વગેરેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે.

PartTopic & Syllabus MarkQuestionLanguage
AReasoning4040Gujarati
1. Problem Solving
2. Venn Diagram
3. Visual Reasoning
4. Blood Relation
5. Arithmetic Reasoning
6. Data Interpretation (Chart, Graphs, Tables)
7. Data Sufficiency
BQuantitative Aptitude3030Gujarati
1. Number System
2. Simplification and Algebra
3. Arithmetic and Geometric Progression
4. Average
5. Percentage
6. Profit-Loss
7. Ration and Proportion
8. Partnership
9. Time and Work
10. Time, Speed and Distance
11. Work, Wages and Chain Rule
CEnglish1515English
1. Tenses, Voices
2. Narration (Direct-Indirect)
3. Use of Articles and Determiners
4. Adverbs, Noun, Pronoun, Verbs
5. Use of Prepositions
6. Use of Phrasal Verbs
7. Transformation of Sentences
8. One Word Substitution
9. Synonyms / Antonyms
10. Comprehension (To Assess Comprehension, Interpretation and Inference Skills)
11. Jumbled Words and Sentences
12. Translation from English to Gujarati
DGujarati1515Gujarati
1. રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ
2. કહેવતોનો અર્થ
3. સમાસનો વિગ્રહ અને તેની ઓળખ
4. સમાનાર્થી શબ્દો / વિરૂધ્ધાર્થી શબ્દો
5. શબ્દસમૂહ માટે એક શબ્દ
6. વાક્ય પરિવર્તન
7. સંધી જોડો કે છોડો
8. જોડણી શુદ્ધિ
9. લેખન શુદ્ધિ / ભાષા શુદ્ધિ
10. ગદ્યસમીક્ષા
11. અર્થગ્રહણ
12. ગુજરાતી-અંગ્રેજી ભાષાંતર
ઓફિશિયલ પરિપત્ર જુઓ (GSSSB Syllabus 2024)અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment