ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GPSC Exam Date Change: GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, GPSC પરીક્ષાની તારીખમાં બદલાવ

GPSC Exam Date Change: ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ GPSC દ્વારા કરવામાં આવતી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રાથમિક કસોટી તારીખમાં ફેરફાર કરાયો છે.

GPSC Exam Date Change

ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન એટલે જે ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી વિવિધ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રાર્થમિક કસોટી તારીખમાં ફેરફાર કરવામા આવ્યો છે.

GPSC Exam Date Change
GPSC Exam Date Change

GPSC પરીક્ષાની તારીખમાં બદલાવ

અત્રે જણાવીએ કે, આ પરીક્ષાનું આયોજન તા. 03 ડિસેમ્બર 2023ના રોજ ક૨વામાં આવેલ હતું. પરંતુ તા. 27 નવેમ્બર થી 3 ડિસેમ્બર 2023 દમિયાન સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોવા થી, આ પ્રાર્થમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટી 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવાશે.

નોંધ: આપેલ નોટીફિકેશન પહેલા વાંચો

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ