GPSC Calendar 2024: GPSC 2024 દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોનો કાર્યક્રમ જાહેર - MY OJAS UPDATE

અમને ફોલો કરો Follow Now

GPSC Calendar 2024: GPSC 2024 દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોનો કાર્યક્રમ જાહેર

GPSC Calendar 2024: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSC 2024 ભરતી કેલેન્ડર જાહેર.

GPSC Calendar 2024

GPSC ભરતી કેલેન્ડર 2024: જીપીએસસીએ વર્ષ 2024 માટે વિવિધ કેડરમાં 1625 જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરી, વર્ષ 2023માં વર્ગ-1, 2ની 100 જગ્યા, 2022માં 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી.

GPSC Calendar 2024
GPSC Calendar 2024

GPSC 2024 ભરતી કેલેન્ડર / GPSC ભરતી કેલેન્ડર 2024

GPSC Recruitment Calendar 2024 : સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 2024નું બરી કેલેન્ડર આજે બુધવારે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવશે. અગાઉ વર્ષ 2023માં વર્ગ-1 અને 2ની 100 જગ્યા તેમજ 2022માં પણ 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી / સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2024 દરમિયાન પ્રશિદ્ધ કરવાની જાહેરાતો અન્વયે સૂચિત કાર્યક્રમ નીચે આપેલ PDF માં જણાવેલ છે.

વધુ માહિતી માટે ઉમેદવારોને આયોગની વેબસાઈટ તેમજ આયોગના ટ્વીટર હેન્ડલ ને ફોલો કરવા અથવા આયોગની એન્ડ્રોઈડ પ્લેટફોર્મ આધારિત મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.

GPSC Calendar 2024અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment