ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

DHS Devbhumi Dwarka: DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

DHS Devbhumi Dwarka, DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023: ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત 11 માસના કરારના ધોરણે ફિક્સ માસિક મહેનતાણાથી વિવિધ જગ્યાઓ ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવી.

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

પોસ્ટ ટાઈટલDHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 (DHS Devbhumi Dwarka)
પોસ્ટ નામમેડીકલ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર અને અન્ય
કુલ જગ્યા12
સંસ્થાDHS (ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી)
છેલ્લી તારીખ04-03-2023
સત્તાવાર વેબ સાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી 2023

જે મિત્રો DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 (DHS Devbhumi Dwarka)ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

DHS Devbhumi Dwarka Bharti 2023
DHS Devbhumi Dwarka Recruitment 2023

DHS Devbhumi Dwarka Bharti 2023

જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાત
RBSK આયુષ મેડીકલ ઓફીસર 1માન્યતા પ્રાપ્ત કોલેજ/ યુનિવર્સીટીથી BAMS/BHMSની ડિગ્રી તથા ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદીક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન.
MBBS મેડીકલ ઓફીસર 2ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈ પણ યુનિવર્સીટીમાંથી મેળવેલ MBBSની ડિગ્રી અથવા મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ હેઠળ માન્ય સમકક્ષ લાયકાત અને ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન.
ફાર્માસીસ્ટ5માન્ય યુનિવર્સીટી / કોલેજથી ફાર્માસી ડિગ્રી કોર્ષ (B.Pharm/D.Pharm) કરેલ હોવો જોઈએ અને ગુજરાત ફાર્મા કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ.3ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ માન્ય બેઝીક એફ.એચ.ડબલ્યુ અથવા એ.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ ધરાવતા માત્ર સ્ત્રી ઉમેદવાર.
પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશન જીલ્લા મથક1એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન/પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાયેટિક્સ.
ન્યુટ્રીશન પ્રોગ્રામ સબંધિત રાજ્ય / જીલ્લા કક્ષાએ સરકારી અથવા બિન સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ ધરવતા ઉમેદવારને પ્રાથમિકતા

વય મર્યાદા અને માસિક મહેનતાણું

જગ્યાનું નામવય મર્યાદાપગાર ધોરણ
RBSK આયુષ મેડીકલ ઓફીસર 40 વર્ષ25000/- ફિક્સ
MBBS મેડીકલ ઓફીસર 35 વર્ષ70000/- ફિક્સ
ફાર્માસીસ્ટ40 વર્ષ13000/- ફિક્સ
ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ.40 વર્ષથી વધુ12500/- ફિક્સ
પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશન જીલ્લા મથક35 વર્ષથી વધુ14000/- ફિક્સ

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

નિમણૂક પામેલ ઉમેદવારોની અન્ય જીલ્લામાં બદલી થઇ શકશે નહી.

ભરતી પ્રક્રિયા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેરીટ પ્રમાણે કરવામાં આવશે.

એક સરખા મેરીટના કિસ્સામાં જે ઉમેદવારની વય મર્યાદા વધારે હશે તેમને અગ્રતા આપવામાં આવશે.

અધુરી વિગતો વાળી, ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉપર HSC, ગ્રેજ્યુએટના એટેમ્પ સર્ટીફીકેટ કે જરૂરી પ્રમાણપત્રો જોડેલ નહી હોય તેવી અરજીઓ અમાન્ય ગણાશે.

MBBSની જગ્યા માટે ઉમેદવારે જન્મનો આધાર, MBBSની ડિગ્રી, અંતિમ વર્ષ/ અંતિમ બે સેમેસ્ટર માર્કશીટ અને ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન સર્ટી રજુ કરવાનું રહેશે.

DHS Devbhumi Dwarka માટે માત્ર https://arogyasathi.gujarat.gov.in પોર્ટલ મારફતે કરવામાં તારીખ 26-02-2023 થી તારીખ 04-03-2023 સુધીમાં કરવામાં આવેલ અરજીઓ જ માન્ય રહેશે, જયારે અન્ય રીતે આવેલ અરજીઓ તેમજ સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ અમાન્ય રહેશે.

સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી ઉંમર નક્કી કરવામાં આવશે.

નિમણૂક અંગેનો આખરી નિર્ણય ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધિન રહેશે.

નોંધ: આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત અવશ્ય વાંચો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસ અપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

DHS Devbhumi Dwarka દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે?

DHS દેવભૂમિ દ્વારકા દ્વારા કુલ 12 જગ્યાઓ (મેડીકલ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર અને અન્ય) માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

DHS Devbhumi Dwarka Bharti 2023 અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 અરજી કરવાની ઓનલાઈન વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in છે.

DHS Devbhumi Dwarka ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 26-02-2023
અરજી છેલ્લી તારીખ : 04-03-2023

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ