સુરેન્દ્રનગર ગ્રામ રક્ષક દળ ભરતી 2022

વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

જાહેરાત વાંચવા માટે  અહીં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળ ભરતી 2022 માનદ સેવાની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

લાયકાત ધરાવતા ઉમેદવારો વઢવાણ, લખતર, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશનેથી ફોર્મ મેળવી અને જમા કરવાના રહેશે

પોસ્ટ નામ

ગ્રામ રક્ષક દળ ભરતી 2022

જે મિત્રો GRD સુરેન્દ્રનગર ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સુરેન્દ્રનગર ગ્રામ રક્ષક દળ ભરતી 2022 ભરતી એ એક ખુબ જ સારો મોકો છે.

શૈક્ષણિક લાયકાત

ધોરણ ૩ પાસ થી વધારે અભ્યાસ

વય મર્યાદા

ઉંમર 20 થી 50 વર્ષ