ચોમાસા દરમ્યાન વીજળી પડે તેનાથી બચવાના ઉપાય
બિલ્ડીંગ પર લાઈટિંગ એરેસ્ટર / કન્ડકટર પ્રદાન કરો
જયારે ગર્જના સંભળાય ત્યારે ખુલ્લા મેદાનમાંથી મકાન તરફ તાત્કાલિક જાઓ.
ઘરની અંદર હોવ ત્યારે દિવાલ, દરવાજા અને બારીથી દૂર રહો.
જો આશ્રયસ્થાનથી દૂર હોવ તો નજીકના નીચાણવાળા વિસ્તાર તરફ આગળ વધો અને ઘૂંટણ વાળો અને ચિત્રમાં દેખાડ્યા મુજબ જ બેસી રહો.
જયારે તમારા વાળ સીધા થઇ જાય અથવા પથ્થરની નજીકથી અવાજ પ્રતિબિંબિત થાય ત્યારે તરત જ સ્થળ છોડી દો.
ગર્જના સમયે ખુલ્લી જગ્યાઓ પર બાઈક કે સાયકલ ચલાવવાની નહી.
વીજળીથી બચવાના તમામ ઉપાયો માટે
અહીં ક્લિક ક્રરો