અમને ફોલો કરો Follow Now

Gujarat High Court Peon Answer Key: ગુજરાત હાઇકોર્ટ પટાવાળા આન્સર કી 2023

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા આન્સર કી 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ હતી જેની પરીક્ષાનું આયોજન તારીખ 09-07-૨૦૨૩ન રોજ કરવામાં આવ્યું હતું જેની પટાવાળા ઓફિશિયલ આન્સર કી 2023 સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા આન્સર કી 2023
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા આન્સર કી 2023
  • 09-07-2023ના રોજ યોજાઈ પરીક્ષા.
  • ગુજરાતના વિવિધ શહેરોમાં હતા સેન્ટર.

Gujarat High Court Peon Answer Key 2023

જાહેરાત ક્રમાંકઆર.સી./1434/2022
પોસ્ટ ટાઈટલગુજરાત હાઇકોર્ટ પટાવાળા આન્સર કી 2023
પોસ્ટ નામGujarat High Court Peon Answer Key 2023
કુલ જગ્યા1400+
પરીક્ષા તારીખ09-07-2023
સત્તાવાર વેબસાઈટhttps://gujarathighcourt.nic.in
https://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા આન્સર કી 2023

તારીખ 09-07-2023ને રવિવારના રોજ ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પરીક્ષા 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. પેપર પૂરું થયા બાદ વિવિધ લોકો દ્વારા ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પેપર સોલ્યુશન 2023 પણ મુકવામાં આવ્યા હતા. હાલ સતાવાર વેબસાઈટ પર ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ઓફિશિયલ આન્સર કી 2023 જાહેર કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પરીક્ષા આન્સર કી 2023 / Gujarat High Court Peon Exam Answer Key 2023

આજે સત્તાવાર વેબસાઈટ પર પ્રોવિઝનલ આન્સર કી મુકવામાં આવશે. આન્સર કી માં ભૂલ હશે તો તે સુધારવા માટે સમય પણ આપવામાં આવશે. ઉમેદવારોએ માન્ય પ્રૂફ સાથે પ્રશ્નના જવાબ જમા કરવાના રહેશે જે ઓનલાઈન અથવા ઓફલાઈન સુવિધા જે બોર્ડ નક્કી કરે તે મુજબ રહેશે.

ગુજરાત હાઇકોર્ટ પ્યુન આન્સર કી 2023 / High Court of Gujarat Peon Answer Key 2023

ઉમેદવારો દ્વારા જમા કરવામાં આવેલ પ્રૂફ બાદ બોર્ડ દ્વારા તેની ખરાઈ કરી અને પછી થોડાક સમયમાં પટાવાળા ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. જે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટમાં જોઈ શકશો.

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા આન્સર કી 2023 કઈ રીતે ડાઉનલોડ કરવી?

– સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ hc-ojas.gujarat.gov.in પર જાઓ.

– હોમ પેજ પર આપેલ Notice Board પર જઈને View All પર ક્લિક કરો.

– પટાવાળા આન્સર કી લખ્યું હશે તે ડાઉનલોડ કરો.

હાઇકોર્ટ પટાવાળા આન્સર કી 2023 પેપર 1અહીં ક્લિક કરો
હાઇકોર્ટ પટાવાળા આન્સર કી 2023 પેપર 2અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment