જે મિત્રો ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતની ચકાસણી કાર્ય બાદ પછી જ ભરતીમેળામાં ભાગ લેવો.
ઔધોગિક તાલીમ સંસ્થા, સાણંદ દ્વારા આયોજિત વિવિધ એકમો માટે “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળા”નું આયોજન આઈટીઆઈ સાણંદ ખાતે તારીખ 12-09-2022ના કરવામાં આવ્યું છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
જે મિત્રો ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે. આ ભરતી મેળાને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.