મધ્યાહ્ન ભોજન યોજના કચ્છ ભરતી 2022

કચ્છ-ભુજ જીલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટરની જગ્યાઓ ભરવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે

પોસ્ટ નામ

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર

જે મિત્રો MDM ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારી તક છે

શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સીટીમાંથી 50% સ્નાતક ગુણાંકન સાથે સ્નાતકની પડવી

સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ

માન્ય યુનિવર્સીટીમાંથી એમસીએની ડિગ્રીવાળાને અગ્રીમતા