ભારતનું બંધારણ ઉપયોગી સવાલો

હાલના સમયમાં સરકારી નોકરીઓની જાહેરાતો આવે છે જેમાં લેખિત પરિક્ષાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભારતના બંધારણમાં પ્રશ્નો પૂછવામાં આવે છે. ચાલો જોઈએ પ્રશ્નોનું લીસ્ટ.

ઉપયોગી gk

“ભારતનું બંધારણ તો ભારતીયો જ ઘડશે” તેવું કોણે કહ્યું છે? : ગાંધીજી કોમનવેલ્થ ઓફ ઈન્ડિયા બિલનો મુસદ્દો ક્યારે તૈયાર થયો? : 1923 નહેરૂ રિપોર્ટ ક્યારે તૈયાર થયું? : 10 ઑગસ્ટ, 1928 બંધારણની “બ્લુ પ્રિન્ટ” કોને કહેવાય છે? : નહેરૂ રિપોર્ટ  સૌપ્રથમ વખત બંધારણની માંગણી ક્યારે થઈ? : 1934

ઉપયોગી પ્રશ્ન

ઉપયોગી પ્રશ્ન

સૌપ્રથમ વખત બ્રિટન સરકારે બંધારણસભાની માંગણી ક્યારે સ્વીકારી? : 1940ના ઑગસ્ટ પ્રસ્તાવ ક્રિપ્સમિશન અંતરગત કેટલા બ્રિટીશ અધિકારીઓ ભારત આવ્યા હતા? : 3 અધિકારી લોર્ડ વેવલેએ સરકાર દ્વારા બંધારણસભાની રચનાની વિચારણાની જાહેરાત ક્યારે કરી? : 19 સપ્ટેમ્બર, 1945 ક્યાં મિશનને આધારે બંધારણસભાની રચના કરવામાં આવી? : કેબિનેટ મિશન બંધારણસભામાં કેટલા સભ્યોની નિયુક્તિ થઈ? : 292