દિયોદર રોજગાર ભરતી મેળો 2022

લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

ભરતીને લગતી માહિતી જેમ કે ટ્રેડ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઈન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ, વિઠ્ઠલપુર દ્વારા ઔધોગિક તાલીમ સંસ્થા દિયોદર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 17-09-2022ને બપોરે 12:00 કલાકે કરવામાં આવેલ છે.

કંપની નામ

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઈન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ, વિઠ્ઠલપુર

લાયકાત

– ધોરણ 10માં 50% થી વધુ અને ITIમાં 60%થી વધુ હોવા જોઈએ. – કંપની નિયમ મુજબ માત્ર પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકશે.

દિયોદર ભરતી મેળા વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષની હોવી જોઈએ. અન્ય માહિતી માટે નીચેની લીંક ખોલો

દિયોદર ભરતી મેળો પગાર ધોરણ

રૂપિયા 15559/- સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે. અન્ય માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો

અન્ય લાભો

– સસ્તા દરે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા. – નિયમ મુજબ રજા આપવામાં આવશે. – 2 જોડી યુનિફોર્મ તેમજ સેફ્ટ શુઝ આપવામાં આવશે.

ભરતીને લગતી માહિતી જેમ કે ટ્રેડ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.