કોમ્પ્યુટરના સવાલો  ભાગ 1

આ આર્ટિકલમાં આપડે કોમ્પ્યુટરના ખુબ જ ઉપયોગી સવાલોનું લીસ્ટ આપવામાં આવેલ છે.

કોમ્પ્યુટરના સવાલો

ક્યા સાધનની મદદથી ટેલિફોન લાઈનથી બે કોમ્પ્યુટરો જોડી માહિતી આપ-લે કરી શકાય છે? મોડેમ કઈ પેઢીના કમ્પ્યુટર ફક્ત મશીન ભાષામાં જ કામ કરી શકતું હતું? પ્રથમ પેઢી એવી પદ્ધતિ કે જેમાં કમ્પ્યુટર મનુષ્યની માફક વિચારી શકે તેમજ મનુષ્યની જેમ જ નિર્ણય લઇ શકે તેવી પદ્ધતિને શું કહે છે. Artificial Intelligence કમ્પ્યુટર સ્ક્રીન પર આવેલાં નાના તપકાને કમ્પ્યુટરની ભાષામાં……… તરીકે ઓળખવામાં આવે છે. Pixel Wordpad માં અક્ષરોનું કદ ……….. માં મપાય છે. Point

RAMમાં તથા કમ્પુટરમાં માહિતીનો સંગ્રહ …….. અને અંકે વાપરી કરવામાં આવે છે. ૦ અને 1 એક અક્ષરનો સંગ્રહ કરવા માટે …….. બીટ્સની જરૂર પડે છે. 8 8 bits=…….. byte 1 1024 bytes=………. KB 1 1024 KB=……….. MB 1 1024 MB=……….GB 1