ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

કોમ્પ્યુટરના સવાલો ભાગ 2

કોમ્પ્યુટરના સવાલો ભાગ 2 : આ આર્ટિકલમાં આપડે કોમ્પ્યુટરના ખુબ જ ઉપયોગી સવાલો ભાગ 2 નું લીસ્ટ આપવામાં આવેલ છે.

કોમ્પ્યુટરના સવાલો ભાગ 2

પોસ્ટ નામકોમ્પ્યુટરના સવાલો ભાગ 2
પોસ્ટ ટાઈપજનરલ નોલેજ
વિષયકોમ્પ્યુટર

કોમ્પ્યુટરના સવાલો ભાગ 2 MCQ

માહિતી ટ્રાન્સફર કરવાની ઝડપ ………માં મપાય છે. BPS

ઈન્ટરનેટની મદદથી મોકલાતા પત્રો ……… કહેવાય. E-Mail

કમ્પ્યુટર બંધ કરતાં ………માંની માહિતી નાશ પામે છે. RAM

નજીકના કમ્પ્યુટરો જોડવા માટે નેટવર્કીંગનો ……… પ્રકાર ઉપયોગી છે. LAN

Windows – 95 એ ……… છે. Operating System

એકબીજા સાથે સંકળાયેલા દુનિયાના તમામ કમ્પ્યુટર ……… તરીકે ઓળખાય છે. ઈન્ટરનેટ

ઈ-મેઈલ દ્વારા ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે કમ્પ્યુટર અને ટેલિફોન વચ્ચે ……… નામનું સાધન જોડાયેલ હોય છે. Modem

કોમ્પ્યુટરને અમુક કાર્ય કરવા માટે સૂચનાઓ આપવી પડે છે. જે આવી સૂચનાઓના સમૂહને ……… કહે છે. સોફ્ટવેર

સોફ્ટવેર વાપરવા માટે કોમ્પ્યુટરને જે મૂળભૂત સુચનાઓની જરૂર પડે છે, તેને ……… તરીકે ઓળખવામાં આવે છે. ઓપરેટીંગ સિસ્ટમ

પ્લોટર ……… ડિવાઈસનું ઉદાહરણ છે. આઉટપુટ

કોમ્પ્યુટરના શોધક કોણ હતા? ચાર્લ્સ બેબેજ

ક્યા સાધનની મદદથી ટેલિફોન લાઈનથી બે કોમ્પ્યુટરો જોડી માહિતીની આપ-લે કરી શકાય છે? Modem

કયું સાધન પોઈન્ટિંગ ડિવાઈસ તરીકે ઓળખાય છે. માઉસ

કોમ્પ્યુટરના સવાલો ભાગ 2

Windows – 95માં ક્યાં બારની મદદથી કઈ એપ્લીકેશન ઓપન થાય છે તે જાણી શકાય છે. ટાઈટલ બાર

વ્યક્તિની આપેલી માહિતીને આધારે તેના સંભવિત રોગ વિશે સલાહ આપતો પ્રોગ્રામ ……… Expert System

કોમ્પ્યુટર અસંખ્ય નેત્વર્કોનું વિશાલ નેટવર્ક એટલે ……… ઈન્ટરનેટ

જયારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ ત્રણ કી એક સાથે દબાવવામાં આવે છે. Ctrl + Alt + Del

અચાનક વિજળી પુરવઠો ખોરવાઈ જય તો પણ કોમ્પ્યુટરને વિજ પુરવઠો પુરૂ પડવાનું કાર્ય કરતા ઉપકરણને શું કહેવામાં આવે છે? UPS

કોમ્પ્યુટર આપણા કમાન્ડ સ્વીકારવા તૈયાર થાય તે પહેલા જે પ્રક્રિયા થાય છે તે ……… પોસ્ટ

ક્યા બટન દ્વારા આપેલા સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય છે? રેડિયો બટન

ટપકાંનાં સમૂહની મદદથી માહિતી તથા આકૃતિ પ્રિન્ટ કરી આપતા પ્રિન્ટર ……… કહેવામાં આવે છે. Dot Matix Printer

ફાઈલ કે પ્રોગ્રામ દર્શાવતા નાના ચિત્રને વિન્ડો-૯૫માં શું કહેવામાં આવે છે? ICON

કોમ્પ્યુટરની સ્પીડ દર્શાવવા માટે ક્યા એકમોનો ઉપયોગ થાય છે? MHz

ઇલેક્ટ્રિક સિગ્નલને પ્રકાશ સ્વરૂપે ફેરવીને મોકલવા માટે ક્યા પ્રકારના કેબલ્સનો ઉપયોગ થાય છે? Fider Optic Cable

ટી.વી. સાથે કેબલ ટી.વી. જોવા માટે જોડવામાં આવતાં કેબલને ક્યા પ્રકારના કેબલ્સ કહેવામાં આવે છે? Co-axial Cable

કાગળો ઉપર ટાઈપ કરેલી વિગતો, ચિત્રો, આકૃતિઓ વગેરે ટાઈપ કરવાની કડાકૂટ કર્યા વગર કોમ્પ્યુટરમાં સીધે સીધી ઈનપૂટ કરવા માટે શાનો ઉપોગ કરવામાં આવે છે? સ્કેનર

કોમ્પ્યુટરની મેમરીમાં કોઈ માહિતી લખવા કે વાંચવા મેમરીના પહેલા, વચ્ચેના કે છેલ્લા કોઈ પણ ભાગ ઉપર એક સરખા સમયમાં સીધેસીધા પહોંચાડવાની પદ્ધતિને શું કહે છે? Random Access

મેમરીના કોઈ પણ ભાગ ઉપર પડેલી માહિતી વાંચવા માટેની ભાગની આંગળના એક પછી એક એમ તમામ ભાગ ઉપરથી પસાર થવું પડે તેવી પદ્ધતિને શું કહે છે? Sequential Access

હવામાનની આગાહી કરવા માટે ક્યા પ્રકારનું કોમ્પ્યુટર વપરાય છે? Super Computer

કોમ્પ્યુટર ઉપર કોઈ વિષય શીખતી વખતે તે વિષયને લગતી પરિસ્થિતિનું આબેહૂબ વર્ણન રજૂ કરવાની પદ્ધતિને શું કહે છે? Virtual Reality

એવી પદ્ધતિ કે જેમાં કોમ્પ્યુટર મનુષ્યની માફક વિચાર શકે તેમજ મનુષ્યની જેમ જ નિર્ણય લઇ શકે તેવી પદ્ધતિને શું કહે છે? Artificial Intelligence

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ