સામાન્ય રીતે અલંકારનો અર્થ આભુષણ એવો થાય છે. જેવી રીતે આભુષણ વ્યક્તિના સોંદર્યમાં વધારો કરે તેવી રીતે અલંકાર ભાષાના સોંદર્યમાં વધારો કરે છે. આ શબ્દ “અલમ્ + કાર”નો બનેલો છે. (અલમ્ = પર્યાપ્ત, કાર = કરનાર) એટલે કે કશુ ઉમેરવાનું બાકી ન રહે એવી પૂર્ણતા લાવે તે અલંકાર. ભાષામાં રસયુક્ત વાક્યને અલંકાર કહે છે. અલંકારથી ભાષામાં રમણીયતા જન્મે છે.

અર્થ શું થાય?

અલંકારના પ્રકાર

મુખ્ય બે પ્રકાર છે. – શબ્દાલંકાર – અર્થાલંકાર

શબ્દાલંકાર

વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ / યમક આંતરપ્રાસ / પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ

અર્થાલંકાર

ઉપમા અનન્વય રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ શ્લેષ સજીવારોપણ અતિશયોક્તિ