આજે ક્વિઝનો ત્રીજા અઠવાડિયાનો ત્રીજો દિવસ છે. જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ વધુમાં વધુ લોકો ભાગ લઇ રહ્યા છે. હજું મિત્રો રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ છે તો જે મિત્રો બાકી છે તેઓ પણ આ ક્વિઝમાં ભાગ લ્યો.
1. GSWAN સર્વર પર કેટલા જિલ્લાઓ જોડાયેલા છે ?
2. DSSનું પૂરું નામ જણાવો.
3. અટલ પેન્શન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
4. PM – ગતિશક્તિ યોજનનો મહત્તમ લાભ કોને મળશે ?