SSC કોન્સ્ટેબલ ભરતી 2023 (GD) : 26,146 જગ્યાઓ માટે ભરતી - MY OJAS UPDATE

SSC કોન્સ્ટેબલ ભરતી 2023 (GD) : 26,146 જગ્યાઓ માટે ભરતી

SSC કોન્સ્ટેબલ ભરતી 2023 (GD): સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કોન્સ્ટેબલ (GD) (સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ (CAPFs), SSF અને રાઈફલમેન (GD-આસામ રાઈફલ))ની કુલ 26,146 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

SSC કોન્સ્ટેબલ ભરતી 2023 (GD)

SSC કોન્સ્ટેબલ (GD) ભરતી માટે કુલ 26,146 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SSC કોન્સ્ટેબલ ભરતી 2023 (GD)
SSC કોન્સ્ટેબલ ભરતી 2023 (GD)

SSC Constable (GD) Bharti 2023

જે મિત્રો સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કોન્સ્ટેબલ (GD) ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતી અંગેની તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત વગેરે માહિતી માટે આપેલ તમામ માહિતી વિસ્તાર પૂર્વક સમજો.

ફોર્સ નામકુલ જગ્યા
BSF6174
CISF11025
CRPF3337
SSB635
ITBP3189
AR1490
SSF296
TOTAL26,146

SSC Constable (GD) શૈક્ષણીક લાયકાત

ઉમેદવાર માન્ય બોર્ડ / યુનિવર્સીટીમાંથી મેટ્રિક અથવા ધોરણ 10માની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત જુઓ.

પગાર ધોરણ

પે લેવલ 3 (રૂપિયા 21,700-69,100).

વય મર્યાદા

18-23 વર્ષ (01-01-2024 મુજબ). અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

મહિલા ઉમેદવાર, SC ઉમેદવાર, ST ઉમેદવાર અને ESM ઉમેદવારે ફી ભરવાની નથી અન્ય તમામ ઉમેદવારોએ રૂપિયા 100/- ફી ભરવાની થશે. ઉમેદવારોએ ફી ઓનલાઈન મોડમાં જ ભરવાની રહેશે. અન્ય કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી.

નોંધ: ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અન્ય તમામ માહિતી વિસ્તાર પૂર્વક વાંચ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવી.

SSC કોન્સ્ટેબલ ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ https://ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SSC કોન્સ્ટેબલ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન (CBE), ફીઝીકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST), ફીઝીકલ ઇફીસિયન્સી ટેસ્ટ (PET), મેડીકલ એક્ઝામિનેશન (DME/RME) અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન મુજબ થશે.

SSC કોન્સ્ટેબલ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 24-11-2023
અરજી છેલ્લી તારીખ : 31-12-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment