ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી: સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ

રાજકોટ મહાનગરપાલિકા: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Mahanagarpalika) દ્વારા 30 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 18-08-2023 સુધીમાં અરજી કરવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ભરવા તથા ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી બનાવવા જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો https://arogyasathi.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023

RMC ભરતી 2023

Rajkot Municipal Corporation Bharti 2023 / Rajkot Municipal Corporation Recruitment 2023 / RMC Bharti 2023 / RMC Recruitment 2023માં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અન્ય માહિતીની ચર્ચા આપડે આ લેખમાં કરીએ.

પરીક્ષા વગર સીધી ભરતી

જગ્યાનું નામકુલ જગ્યાલાયકાતપગાર
RBSK મેડીકલ ઓફિસર4ઉમેદવાર BHMS/BSAM/BAMSની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને હોમિયોપેથીક અને આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટર્ડ હોવા જરૂરી છે.25000/-
સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર (STS)1ઉમેદવારો સ્નાતક અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરની ડિગ્રી ધરાવતા હોવા જરૂરી છે.18000/-
ઝોન ફાઈનાન્સ આસીસ્ટંટ1ઉમેદવાર પાસે બી.કોમ અથવા એમ.કોમની ડિગ્રી હોવી જોઈએ તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.13000/-
ઝોન એમ.એન્ડ ઈ.આસીસ્ટંટ1ઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતક અને કમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ.13000/-
સ્ટાફ નર્સ7ઉમેદવાર પાસે બીએસસી નર્સિંગની ડિગ્રી અથવા GNMની ડિગ્રી હોવી આવશ્યક છે.13000/-
RBSK ફાર્માસિસ્ટ3ઉમેદવારે બી. ફાર્મ અથવા એમ. ફાર્મ કરેલું હોવું આવશ્યક છે.13000/-
એકાઉન્ટન્ટ-ડેટા આસિસ્ટન્ટ7ઉમેદવાર પાસે બી.કોમ અથવા એમ.કોમની ડિગ્રી હોવી જોઈએ તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.13000/-
RBSK ANM/FHW5ઉમેદવારે માન્ય સંસ્થામાંથી ANM/FHW કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.12500/-
ડેટા એન્ટ્રી ઓપરેટર1ઉમેદવાર પાસે બી.કોમ અથવા એમ.કોમની ડિગ્રી હોવી જોઈએ તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.12000/-
કુલ જગ્યા30

વય મર્યાદા

40 વર્ષ અને 45 વર્ષ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

નોંધ: ઓનલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ