ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

પ્રજાસત્તાક દિવસ 2024: Wishes, Quotes, Shayari and Images in Gujarati

પ્રજાસત્તાક દિવસ 2024: 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું તેથી દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ લેખમાં આપડે Republic Day Shayari, Wishes, Quotes, Slogan and Images in Gujarati લાવ્યો છું.

પ્રજાસત્તાક દિવસ 2024 (Republic Day 2024)

ગણતંત્રના દિવસે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર 26 January Shayari in Gujarati, 26મી જાન્યુઆરી નો ડાન્સ, Republic day Quotes in Gujarati, 26 January Slogan in Gujarati, અને પ્રજાસત્તાક દિન શાયરી અહીં નીચે આપેલ છે. જે તમને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

પ્રજાસત્તાક દિવસ 2024
પ્રજાસત્તાક દિવસ 2024

મન માં સ્વતંત્રતા અને હૃદય માં વિશ્વાસ,
ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ. – Happy Republic Day

ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે,
જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે. – હેપી ગણતંત્ર દિવસ

Republic Day Wishes in Gujarati (પ્રજાસત્તાક દિવસ 2024)

ગર્વ અનુભવો કે તમે એક ભારતીય છો કારણ કે ભાગ્યશાળી હોય છે જેઓ આ મહાન દેશમાં જન્મે છે. – હેપી પ્રજાસત્તાક દિન

આ મહાન ભૂમિમાં જન્મેલા દરેકની એક જ ઓળખ છે, આપણે બધા ભારતીય છીએ. – પ્રજાસત્તાક દિનની શુભકામના

આજે 26 મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે મુશ્કેલીઓ વેઠી છે. – ગણતંત્ર દિવસની શુભકામના

આ દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ. – ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ

આ વિશેષ પ્રસંગે, ચાલો આપણે આપણી માતૃભૂમિને વચન આપીએ કે આપણે આપણા ધરોહર, ધર્મોની સમૃધ્ધિ અને સંરક્ષણ કરનારા દરેક કામ કરીશું.- પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ

બચપન કા વોભી એક દોર થા
ગણતંત્ર મેંભી ખુશીકા શોર થા.
ના જાને ક્યુ મેં ઇતના બડા હો ગયા,
ઇન્સાનિયત મેં મજહબી બૈર હો ગયા! – હેપી ગણતંત્ર દિવસ

ચલો દેશભક્તિ કે ગીત ગાતે હૈં,
ગણતંત્ર દિવસ કા યે પર્વ માનતે હૈં. – ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ

ગણતંત્ર દિવસ આયા હૈ, રાષ્ટ્રભક્તિ ઓર પ્રેમ કા દિન લાયા હૈ. – પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ

પ્રજાસત્તાક દિન શાયરી 2024 (પ્રજાસત્તાક દિવસ 2024)

ચાલો, ઇસ ગણતંત્ર દિવસ પર એક સ્વપ્ન દેખે: એક રાષ્ટ્ર, એક ઉદેશ્ય, ઓર એક પહચાન. – ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ

ચાલો આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે, આપણે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયત્નોને વ્યર્થ ન જવા દઈએ. આપણે આપણા દેશને વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવાનો પ્રયત્ન કરીશું. – હેપી પ્રજાસત્તાક દિન

ચાલો આ ગણતંત્ર દિવસ પર વાસ્તવિક નાયકોને સલામ કરીએ. – ગણતંત્ર દિવસની શુભકામના

મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં શક્તિ, આત્મામાં ગર્વ, અને હૃદયમાં ઉત્સાહ. ચાલો પ્રજાસત્તાક દિન પર આપણા ભારતને સલામ કરીએ. – પ્રજાસત્તાક દિનની શુભકામના

26 January Slogan in Gujarati

ધરતી ધ્રુજાવે કોણ: નાના બાળકો,
ગાંધીજી ને વહાલું કોણ: નાના બાળકો.

આધિ રોટી ખાયેંગે: દેશ કો બચાયેંગે.

જબ તક સૂરજ ચાંદ રહેગા: હિન્દુસ્તાન તેરા નામ રહેગા.

ગલી ગલી મેં નારા હૈ: હિન્દુસ્તાન હમારા હૈ.

એક દો તીન ચાર: ભારતમાતા કી જય જય કાર.

મુખ્ય પ્રજાસત્તાક દિનની ઉજવણી રાષ્ટ્રની રાજધાની એટલે કે, નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ ‘રાજપથ’ ખાતે યોજવામાં આવે છે. આ દિવસે, લશ્કરની ત્રણે પાંખો થલસેના, વાયુસેના અને જલસેના ‘રાજપથ‘ પર પરેડ કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા કીર્તિ ચક્ર, અશોક ચક્ર, પરમવીર ચક્ર અને વિર ચક્ર જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવે છે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ