અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યુઝ, સરકારી ભરતી, સરકારી યોજના, ટેકનો ટીપ્સને લગતી દરેક માહિતી ગુજરાતીમાં મેળવવા માટે અમારી વેબસાઈટ MYOJASUPDATE.NETની મુલાકાત લ્યો

PAN Aadhaar Link Status: પાનકાર્ડ આધારકાર્ડ લિંક સ્ટેટ્સ ચેક કરો

PAN Aadhaar Link Status: સરકારે ઇન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવા સહીતની કેટલીક સુવિધાઓનો લાભ માટે પાનકાર્ડ અને આધારકાર્ડ લીંક કરવું ફરજીયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. તમે તમારા મોબાઈલ વડે જ પાનકાર્ડ આધારકાર્ડ લીંક સ્ટેટ્સ ઓનલાઈન ચેક કરી શકશો.

PAN Aadhaar Link Status

પોસ્ટ નામPAN Aadhaar Link Status
ડીપાર્ટમેન્ટઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટ – ભારત સરકાર
સુવિધાઓનલાઈન
સત્તાવાર વેબસાઈટwww.incometax.gov.in

આ પણ જુઓ: પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા અહીં ક્લિક કરો

PAN Aadhaar Link Status
PAN Aadhaar Link Status

31 માર્ચ 2023 સુધી લીંક કરી શકશો

પાન આધાર લીંક કરવા અંતે 31 માર્ચ 2023 સુધીની સમય મર્યાદા આપવામાં આવી છે. જો તમે આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક કરવા માંગતા હોય તો રૂ. 1000/-ની ફી ભરીને આધારકાર્ડ પાનકાર્ડ લીંક કરી શકશો. જો તમે પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તેનાથી હવે પછી તમારુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામગીરી પુરી કરવા CBDT દ્વારા સૂચના આપી છે.

આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક સ્ટેટ્સ

આમ તો મોટા ભાગના લોકોએ આધાર નંબર પાન કાર્ડ સાથે લીંક કરેલા છે પરંતુ અનેક લોકોને ખબર નથી હોતી કે તેમનું આધાર-પાન સાથે લિંક છે કે નહીં? આ માહિતી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. PAN Aadhaar Linking Check 2023 આ માટે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર ચેક કરવા જવું પડશે.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક સ્ટેટ્સ ચેક કરો (PAN Aadhaar Link Status)

સ્ટેપ 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.

સ્ટેપ 2 : ડાબી બાજુએ આપેલ લિસ્ટમાંથી Link Aadhaar Status વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 3 : પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર લખો.

સ્ટેપ 4 : View Link Aadhaar Status બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5 : જો પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક હશે તો Successfully લિંક મેસેજ બોક્સ આવશે.

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરોઅહીં ક્લિક કરો
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સ્ટેટ ચેક કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

PAN Aadhaar Link ની છેલ્લી તારીખ કઈ છે?

31 માર્ચ 2023 પહેલા લેત ફી સાથે આધાર પાન લીંક કરી શકાશે

PAN Aadhaar Link Status કઈ રીતે ચેક કરશો?

સત્તાવાર વેબસાઇટ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status પર જઈને આધાર પાન નંબર નાખીને ચેક કરી શકાશે

PAN Aadhaar Link Official Web Site કઈ છે?

incometax.gov.in સત્તાવાર વેબ સાઈટ છે.

1 thought on “PAN Aadhaar Link Status: પાનકાર્ડ આધારકાર્ડ લિંક સ્ટેટ્સ ચેક કરો”

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ