IND vs NZ Match: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઈનલ મેચ 15-11-2023ને બુધવારના રોજ મુંબઈ ખાતે આવેલ વાનખેડા સ્ટેડિયમમાં રમાશે. ભારતની ટીમ અત્યાર સુધીમાં વર્લ્ડકપની ફાઈનલમાં 8મી વાર પહોંચી છે. હાલમાં ટીમના તમામ ખેલાડીઓ ફોર્મમાં છે જે આપણને ખુબ જ ફાયદા કારક છે.
IND vs NZ Match
અત્યાર સુધીના રેકોર્ડની વાત કરીએ તો ભારત અને ન્યુઝીલેન્ડ ODI ફોર્મેટમાં અત્યાર સુધી નોકઆઉટમાં પાંચ વખત સામસામે આવી ચુક્યા છે. તેમાં ભારત બે અને ન્યુઝીલેન્ડ ત્રણ વખત જીત મેળવી છે. વન-ડેમાં નોકઆઉટ ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે છેલ્લી જીત 1 એપ્રિલ 1988ના રોજ મેળવી હતી.
ભારત-ન્યૂઝીલેન્ડ લાઈવ મેચ (India vs New Zealand)
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટે ખરાખરી ખેલ આજે મુંબઈના વાનખેડા સ્ટેડિયમ રાખે ખેલાશે. જે ટીમ મેચ જીતશે એ ટીમ ફાઈનલમાં પહોંચશે. આજે વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ મેચ છે. આજે ભારત મજબુત બેટિંગ અને ઘાતક બોલિંગના સહારે ઇતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે.
વન-ડે વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન
વર્ષ | હરિફ | સ્થળ | પરિણામ |
1983 | ઇંગ્લેન્ડ | માન્ચેસ્ટર | ભારત 6 વિકેટે જીત્યું |
1987 | ઇંગ્લેન્ડ | મુંબઈ | ભારત 35 રને હાર્યું |
1996 | શ્રીલંકા | કોલકાતા | ભારત હાર્યું |
2003 | કેન્યા | ડરબન | ભારત 91 રને જીત્યું |
2011 | પાકિસ્તાન | મોહાલી | ભારત 29 રને જીત્યું |
2015 | ઓસ્ટ્રેલીયા | સિડની | ભારત 95 રને હાર્યું |
2019 | ન્યૂઝીલેન્ડ | માન્ચેસ્ટર | ભારત 18 રને હાર્યું |
ભારત-પાકિસ્તાન લાઈવ મેચ લીંક 1 |
ભારત-પાકિસ્તાન લાઈવ મેચ લીંક 2 |
ભારત ટીમ પ્લેઇંગ ઈલેવન (સંભવિત)
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયર અય્યર, કે.એલ.રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ/આર અશ્વિન, જસપ્રીત બુમરાહ/પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ન્યુઝીલેન્ડ ટીમ પ્લેઇંગ ઈલેવન (સંભવિત)
કેન વિલિયમ્સન (કેપ્ટન), ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરલ મિચેલ, ટોમ લાથમ, ગ્લેમ ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી/કાઈલ જેસીસન, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી / લોકી ફર્ગ્યુસન
નોંધ: આપેલ તમામ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી માહિતીની ખરાઈ કરી લેવી.