ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Ind vs Aus Final 2023: ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલ મેચ

Ind vs Aus Final 2023: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ મેચ 19-11-2023ના રોજ અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. હાલ બંને ટીમો ફોર્મમાં છે, 2003ના વર્લ્ડ કપમાં આ બંને ટીમો સામસામે ટકરાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.

Ind vs Aus Final 2023

20 વર્ષ પછી ભારત પાસે મોટો મોકો છે, ઓસ્ટ્રેલિયા ટીમને હરાવીને વર્લ્ડકપ પોતાના નામે કરીને 20 વર્ષ જુનો બદલો લેવાનો. 2003ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ લઈને 2 વિકેટે 359 રન કર્યા હતા. સામે ભારત 234 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું અને ઓસ્ટ્રેલિયા 125 રને જીત્યું હતું. 2023માં બદલો લેવાનો સમય આવી ગયો છે. ઓસ્ટ્રેલિયા હરાવી અને ભારત બદલો લેશે.

Ind vs Aus Final 2023
Ind vs Aus Final 2023

વર્લ્ડકપ ફાઈનલ 2023

વર્લ્ડ કપ સેમિફાઈનલ 2023ની વાત કરીએ તો પ્રથમ સેમિફાઈનલમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી જેમાં ભારતે 50 ઓવરમાં 4 વિકેટના નુકશાને 397 રન બનાવ્યા હતા અને 70 રને ભારતનો ભવ્ય વિજય થયો હતો. જેની સામે ન્યૂઝીલેન્ડ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. બીજી સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી જેમાં સાઉથ આફ્રિકા દ્વારા 49.4 ઓવરમાં 212 રને ઓલઆઉટથઇ ગયું હતું જેની સામે ઓસ્ટ્રેલિયા દ્વારા 47.2 ઓવરમાં 7 વિકેટના નુકશાને 215 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયા 3 વિકેટે વિજય મેળવ્યો હતો.

ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ફાઈનલ 2023

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ તારીખ 19-11-2023ના રોજ અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ હાલ ફોર્મમાં છે. ભારતની બેટિંગ અને બોલિંગ બંને ફૂલ ફોર્મમાં ચાલી રહી છે.

ભારત-ઓસ્ટ્રેલિયા લાઈવ મેચ લીંક

ભારતીય ટીમ

Rohit Sharma(c), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, KL Rahul(w), Suryakumar Yadav, Ravindra Jadeja, Mohammed Shami, Jasprit Bumrah, Kuldeep Yadav, Mohammed Siraj

ઓસ્ટ્રેલિયા ટીમ

Travis Head, David Warner, Mitchell Marsh, Steven Smith, Marnus Labuschagne, Glenn Maxwell, Josh Inglis(w), Mitchell Starc, Pat Cummins(c), Adam Zampa, Josh Hazlewood

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ