ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023-24, જુઓ તમામ અપડેટ

Gujarat Budget 2023: આજ રોજ તારીખ 24-02-2023ના રોજ ગુજરાત રાજ્યનું બજેટ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવશે. ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક સુધારા સાથે વિધાનસભામાં રજુ થશે. બજેટને લગતી તમામ માહિતી આપડે આ લેખમાં મેળવીએ.

Gujarat Budget 2023

પોસ્ટ ટાઈટલGujarat Budget 2023
પોસ્ટ નામગુજરાત બજેટ 2023-24
રાજ્યગુજરાત
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
અગ્ર સચિવશ્રી જેપી ગુપ્તા (IAS)
સચિવ (આર્થિક બાબતો)શ્રીમતી મોના ખંધાર (IAS)
સચિવ (Expenditure)શ્રી મનીષા ચંદ્રા (IAS)
વેબસાઈટfinancedepartment.gujarat.gov.in
Gujarat Budget 2023
Gujarat Budget 2023

ગુજરાત બજેટ 2023-24

ગુજરાત રાજ્યનું વર્ષ 2021-22નું બજેટ 2.27 કરોડનું હતું. જે બાદ 2022-23માં 2.43 કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે બજેટનું કદમાં અંદાજે કદમાં 10 થી 20 ટકાનો વધારો થઇ શકે છે.

નવી સરકાર રચાઈ છે તેનું પહેલું બજેટ

ભાજપ સરકારની નવી સરકાર બન્યા બાદ આ સરકારની વિધાનસભાનું પહેલું બજેટ છે. ગુજરાત સરકારના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 24 ફેબ્રુઆરી 2023ના રોજ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ વિધાનસભામાં રજુ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની રચાયેલ સરકારનું પ્રથમ બજેટ છે. રાજ્ય સરકાર આ વખતે રેકોર્ડ બ્રેક બજેટ ફાળવણી કરી શકે છે.

ગુજરાત બજેટની પળેપળની અપડેટ

કુલ 3.01 લાખ કરોડનું બજેટ (3 લાખ 1 હજાર 22 કરોડ)

  • સામાજિક ન્યાય અધિકારીતા માટે 5585 કરોડ
  • આદિજાતી વિકાસ માટે 3410 કરોડ
  • શ્રમ, કૌશલ્ય-રોજગાર માટે રૂ. 2538 કરોડ
  • શિક્ષણ વિભાગ માટે રૂ. 43651 કરોડ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 15182 કરોડ
  • મહિલા અને બાળ વિકાસ માટે 6064 કરોડ
  • અન્ન – નાગરિક પૂરવઠા માટે 2165 કરોડ
  • રમતગમત-યુવા-સાંસ્કૃતિક માટે 568 કરોડ
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ માટે 10743 કરોડ
  • શહેરી વિકાસ-ગૃહનિર્માણ માટે 19685 કરોડ
  • ઉર્જા અને મકાન વિકાસ માટે 20642 કરોડ
  • બંદરો (પોર્ટ) અને પરિવહન માટે 3514 કરોડ
  • જળસંપત્તિ વિકાસ માટે 9705 કરોડ
  • પાણી-પુરવઠા માટે 6000 કરોડ
  • સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે 2193 કરોડ
  • કૃષિ ખેડૂત કલ્યાણ, સહકાર માટે 21605 કરોડ
  • ઉદ્યોગ અને ખાણ – ખનિજ માટે 8589 કરોડ
  • વન અને પર્યાવરણ વિકાસ માટે 2063 કરોડ
  • જળવાયુ પરિવર્તન માટે 937 કરોડ
  • ગૃહ વિભાગ માટે 8574 કરોડ
  • કાયદા વિભાગ માટે 2014 કરોડ
  • મહેસુલ વિભાગ માટે 5140 કરોડ
  • સામાન્ય વહીવટ માટે 1980 કરોડ
  • માહિતી-પ્રસારણ માટે 257 કરોડ
  • અપડેટ શરૂ છે…………..

ગુજરાત બજેટ 2023 ક્યારે રજુ થશે?

24 ફેબ્રુઆરી 2023ના રોજ રજુ થશે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે?

શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે.

ગુજરાત રાજ્યના નાણામંત્રી કોણ છે?

શ્રી કનુભાઈ દેસાઈ

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ