GSSSB ભરતી 2023: 1200થી વધુ જગ્યાઓ માટે ભરતી - MY OJAS UPDATE

GSSSB ભરતી 2023: 1200થી વધુ જગ્યાઓ માટે ભરતી

GSSSB ભરતી 2023: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ – 3ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની 1246 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSSSB ભરતી 2023

પોસ્ટ ટાઈટલGSSSB ભરતી 2023
પોસ્ટ નામGSSSB Bharti 2023
GSSSB Recruitment 2023
પોસ્ટવિવિધ
કુલ જગ્યા1246
સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
છેલ્લી તારીખ02-12-2023
સત્તાવાર વેબસાઈટwww.gsssb.gujarat.gov.in/
અરજી પ્રકારઓનલાઈન
GSSSB ભરતી 2023
GSSSB ભરતી 2023

GSSSB Bharti 2023

જે મિત્રો GSSSB ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ એક સારો મોકો છે. પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે બાબતો નીચે મુજબ છે.

સંવર્ગનું નામકુલ જગ્યાપ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર
સર્વેયર, વર્ગ 3 (મહેસુલ વિભાગ)41226,000/-
સીનીયર સર્વેયર, વર્ગ 39740,800/-
પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ 36549,600/-
સર્વેયર, વર્ગ 36040,800/-
વર્ક આસીસ્ટન્ટ, વર્ગ 357426,000/-
ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, વર્ગ 30649,600/-
સ્ટરીલાઈઝર ટેકનીશીયન, વર્ગ 30140,800/-
કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ 31740,800/-
ગ્રાફિક ડીઝાઈનર, વર્ગ 30440,800/-
મશીન ઓવરશીયર, વર્ગ 30249,600/-
વાયરમેન, વર્ગ 30526,000/-
જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ 30326,000/-

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ મુજબ અલગ લાયકાત આપવામાં આવેલ છે તેથી વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત પર જાઓ અને આપેલ તમામ લાયકાત વિસ્તાર પૂર્વક વાંચો.

વય મર્યાદા

ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ અને વધુમાં વધુ વય મર્યાદા માટે નીચે આપેલ જાહેરાત પર જાઓ અને આપેલ તમામ વય મર્યાદા વિસ્તાર પૂર્વક વાંચો. ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

પરીક્ષા ફી

અનામત વર્ગના ઉમેદવારો, PH, Ex.Ser અને મહિલા ઉમેદવારોએ ફી ભરવાની નથી. અન્ય તમામ લોકોએ રૂપિયા 100 + ચાર્જ ભરવાનો રહેશે.

નોંધ: ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.

GSSSB ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSSSB ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 17-11-2023
અરજી છેલ્લી તારીખ : 02-12-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment