GSFC Bharti 2023: GSFC દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSFC Bharti 2023: GSFC દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર

GSFC Bharti 2023: ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કેમિકલ લિમિટેડ (GSFC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સૂચનાઓ વાંચી અને અરજી કરવાની રહેશે.

GSFC ભરતી 2023 (GSFC Bharti 2023)

પોસ્ટ ટાઈટલGSFC Bharti 2023
પોસ્ટ નામવિવિધ જગ્યાઓ
કુલ જગ્યા
સંસ્થાગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર (GSFC)
સત્તાવાર વેબસાઈટgsfclimited.com
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઓનલાઈન

GSFC Bharti 2023
GSFC Bharti 2023

આ પણ જુઓ : ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો

GSFC Recruitment 2023

ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર ભરતી 2023 દ્વારા વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. જે મિત્રો GSFC ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે સારો મોકો છે. ભરતીની તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કેમિકલ ભરતી 2023

  • સંશોધન અધિકારી (ઔધોગિક ઉત્પાદનો)
  • સંશોધન અધિકારી (ખાતર ઉત્પાદનો)
  • જુનિયર ફીલ્ડ એક્ઝિક્યુટિવ (ગ્રેડ-1) (MRD)
  • જુનિયર ફીલ્ડ એક્ઝિક્યુટિવ (ગ્રેડ-1) (સુરક્ષા)
  • જુનિયર ફીલ્ડ એક્ઝિક્યુટિવ (ગ્રેડ-1) (કોર્પોરેટ કોમ્યુનિકેશન)
  • ડેટા એનાલિટિક્સ નિષ્ણાત / સિનિયર ડેટા એનાલિટિક્સ નિષ્ણાત (OLTC)

આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

શૈક્ષણિક લાયકાત

  • સંબંધિત ક્ષેત્રમાં માસ્ટર / પોસ્ટ ગ્રેજયુએટ / પીએચડી ડિગ્રી (સત્તાવાર જાહેરાતમાં વિગતો જુઓ)
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરી અધિકૃત સુચના વાંચો.

વય મર્યાદા

  • 40 વર્ષથી વધુ નહીં (RO (ખાતર ઉત્પાદનો) / RO (ઔદ્યોગિક ઉત્પાદનો)
  • 50 વર્ષથી વધુ નહીં (JFE (ગ્રેડ-1) (સુરક્ષા))
  • 27 વર્ષથી વધુ નહીં (JFE (ગ્રેડ-1) (કોર્પોરેટ કોમ્યુનિકેશન) / JFE (MRD)
  • 35 વર્ષથી વધુ નહીં (ડેટા એનાલિટિક્સ નિષ્ણાત / સિનિયર ડેટા એનાલિટિક્સ નિષ્ણાત (OLTC)

નોંધ : ઉમેદવારને ખાસ વિનંતી છે કે ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત સંપૂર્ણ વાંચો અને પછી જ અરજી કરો.

આ પણ જુઓ : ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક

GSFC Bharti 2023 અરજી કઈ રીતે કરશો?

– સત્તાવાર વેબસાઇટ http://gworld.gsfclimited.com/ પર જાઓ
– જાહેરાત પર ક્લિક કરો.
– સૂચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
– ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગીન દ્વારા અરજી કરવી જોઈએ.
– ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
– તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
– પછી ઓનલાઈન પેમેન્ટ કરો.
– પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
– ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે.
– તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
– તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
– પછી તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.

GSFC Bharti 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજીની શરૂ તારીખ : 08-02-2023
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 18-02-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “GSFC Bharti 2023: GSFC દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ