ચેરીના ફાયદા

મલ્ટી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુર

ભરપુર માત્રામાં પોટેશિયમ

વજન ઘટાડવામાં મદદરૂપ

ચેરીમાં મેલાટોનિન અને એન્થોસાયનિંન હોય છે

ફ્લેવોનોઈડ સારી માત્રામાં હોય છે

ભરપુર માત્રામાં ફાઈબર હોય છે

તમામ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે.