20 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

હાલમાં પ્રથમ સપ્તાહની ક્વિઝ પૂરી થઈ છે અને અત્યારે બીજા સપ્તાહની ક્વિઝ શરું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં 20 જુલાઈના રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.

સવાલ - 1

– પૂર્વનિર્ધારિત કિંમતે ચોક્કસ ગુણવત્તા, જથ્થા અને વિવિધ પ્રકારની કોમોડિટીની ખેતી અને વેચાણ માટે ખેડૂત અને ખરીદનાર વચ્ચે લેખિત કરાર શું છે? – પીએમ કિસાન યોજનામાં ફંડ સીધું કોને ટ્રાન્સફર કરવામાં આવશે? – ગાંધીનગર ખાતે આવેલ કઈ ડેરીના ચાર અત્યાધુનિક પ્લાંટ્સનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું ?

સવાલ - 2

– ભારતીય દરિયાકિનારાનો કેટલામો ભાગ ગુજરાત દ્વારા આવરી લેવામાં આવ્યો છે ? – ગુજરાતમાં કયા જિલ્લાનો પોંક વખણાય છે? – ઉત્તર ગુજરાતની કઈ ડેરી વિશ્વની સૌથી ઝડપી વિકસતી ડેરી છે ?