હોળીનું મહત્વ - MY OJAS UPDATE

Holi 2023: હોળીનું મહત્વ, હોળી કઈ તારીખે છે

Holi 2023

Holi 2023: ભારતના મુખ્ય તહેવારો પૈકીનો એક તહેવાર એટલે હોળી. હોળી એટલે રંગોનો તહેવાર, હોળી સાથે હિંદુઓનું પૌરાણિક મહત્વ પણ જોડાયેલ છે. હોળીને લઈને અનેક દંતકથાઓ પણ પ્રચલિત છે. આ તહેવારનો પ્રથમ દિવસ એટલે કે હોળી અને બીજા દિવસે ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે. હોળી ફાગણ મહિનાના પૂનમના દિવસે મનાવવામાં આવતો તહેવાર છે. Holi 2023 … Read more