નોકરી, યોજના કે નવા સમાચાર માટે સર્ચ કરો

શ્રાવણ 2025 : સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ “વંદે સોમનાથ” કલા મહોત્સવ

શ્રાવણ 2025

શ્રાવણ 2025: દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શનમાં સોમનાથમાં પ્રતિવર્ષ કરોડો યાત્રીઓને ઉત્તમ રેલ, બસ નેટવર્ક, ન્યૂનતમ દરે ઉત્તમ આવાસ, અને નિશુલ્ક ભોજન પ્રસાદ સાથે આદરપૂર્ણ દર્શન અને પ્રેમપૂર્ણ આતિથ્યનો વિશ્વસ્તરીય અનુભવ મળી રહ્યો છે. શ્રાવણ 2025 વિશેષ રૂપે શ્રાવણ 2025માં જ્યારે લાખો ભક્તો સોમનાથમાં દર્શન, જપ, તપ અને પાઠ કરી … Read more

પીએમ કિસાન 20મો હપ્તો 2025 જાહેર

પીએમ કિસાન 20મો હપ્તો 2025

પીએમ કિસાન 20મો હપ્તો 2025: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના ભારતના ખેડૂતો માટે નાણાકીય સહાય પૂરી પાડવાની એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ, લાયક ખેડૂતોને દર વર્ષે ₹6,000ની સહાય ત્રણ સમાન હપ્તાઓમાં (₹2,000 દરેક) આપવામાં આવે છે. 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025 ના રોજ જાહેર કરવામાં આવશે. પીએમ કિસાન 20મો હપ્તો 2025 પોસ્ટ … Read more

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ

ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આજે અરવલ્લી, મહિસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે. ભારે વરસાદની આગાહી છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 181 તાલુકામાં સરેરાશ 21.87 મિલિમીટર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.52 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 6.22 ઈંચ વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી જ અમદાવાદ,પાટણ, મહિસાગર … Read more

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ – જુનિયર NTRની એન્ટ્રી સાથે ઋતિક રોશન કરશે ડબલ ધમાલ!

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ: આ વર્ષે હૃતિક રોશનની સૌથી વધુ રાહ જોવાતી જો કોઈ ફિલ્મ હોય તો તે WAR 2 છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મથી સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર ડેબ્યૂ કરી રહ્યો છે. જેથી આ ફિલ્મને લઈને માત્ર હિન્દી દર્શકો જ નહીં પરંતુ સાઉથના ચાહકોમાં પણ ઘણી ઉત્સુકતા છે. ‘વોર 2’ એ સિદ્ધાર્થ આનંદ … Read more

માઉન્ટ આબુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પ્રવાસીઓ માણી રહ્યા છે ધોધમાર વરસાદ અને કુદરતી સૌંદર્ય ખીલી છે

માઉન્ટ આબુ

માઉન્ટ આબુ: ચોમાસાની શરૂઆત સાથે જ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન, માઉન્ટ આબુ, ફરી હરિયાળું બન્યું છે. ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ સમગ્ર પર્વતીય વિસ્તારમાં ઠંડક અને જીવંત હરિયાળી ફેલાવી દીધી છે. વરસાદના કારણે માઉન્ટ આબુના જંગલો, પર્વતો, નદી-ઝરણાં અને તળાવો સૌંદર્યથી ન્હાઈ ઉઠ્યા છે. દરેક વર્ષે ચોમાસામાં અહીં પ્રવાસીઓનો ઘમઘમાટ વધી જાય છે, પરંતુ આ વર્ષે … Read more

કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 નોંધાઈ

કચ્છમાં ભૂકંપ

કચ્છમાં ભૂકંપ: ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે રાત્રે 9:47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં હતું. સદનસીબે, આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો છે. આ ત્રણ દિવસમાં કચ્છમાં આવેલો ત્રીજો … Read more

Saiyaara Box Office Collection Day 3: અહાન પાંડેની પહેલી ફિલ્મે પહેલા વિક એન્ડમાં 100 કરોડનો આંક પાર કર્યો

Saiyaara Box Office Collection Day 3

Saiyaara Box Office Collection Day 3: હીરો અહાન પાંડે માટે ‘સૈયારા’ ફિલ્મ આશા કરતાં વધુ સિદ્ધ થઈ છે. ફિલ્મે રિલીઝ થયાના માત્ર ત્રણ જ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. પ્રથમ વિક એન્ડ પૂરો થતાં જ સૈયારા ફિલ્મે 100 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન પાર કરી લીધું છે અહાન પાંડે (Ahaan Panday) … Read more

Russia Earthquake-રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ: 7.4 તીવ્રતાનો જોરદાર આંચકો, દરિયાકાંઠે સુનામીની મોટી ચેતવણી

Russia Earthquake

Russia Earthquake: રશિયામાં એક જ કલાકમાં પાંચ વખત ભયાવહ ભૂકંપ આવ્યો છે. જેની તીવ્રતા 6.6 થી 7.4ની વચ્ચે નોંધાઈ હતી. સૌથી મોટો ભૂકંપનો આંચકો 7.4ની તીવ્રતાનો હતો. ત્યારબાદ રશિયાના તટીય વિસ્તારોમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું હતું. લોકોને ઊંચાણ વાળા વિસ્તારોમાં ખસી જવા અપીલ કરવામાં આવી હતી. તમામ ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી શહેરમાં 10 કિમી ઊંડાઈમાં નોંધાયું … Read more

અમરનાથ યાત્રા 2025: 16 દિવસમાં 2.73 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

અમરનાથ યાત્રા 2025

અમરનાથ યાત્રા 2025: હિન્દુ ધર્મની સૌથી પવિત્ર તીર્થયાત્રાઓમાંની એક, 3 જુલાઈ, 2025થી શરૂ થઈ છે અને તેના પ્રથમ 16 દિવસમાં 2.73 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ જમ્મુ-કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આ યાત્રા, જે 38 દિવસ સુધી ચાલશે અને 9 ઓગસ્ટ, 2025ના રોજ સમાપ્ત થશે, દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. … Read more

ઓલિમ્પિક 2028: ક્રિકેટ ફરીથી ઓલિમ્પિકમાં, T20 ફોર્મેટમાં 6-6 ટીમો વચ્ચે ધમાલ

ઓલિમ્પિક 2028

ઓલિમ્પિક 2028: ક્રિકેટ ચાહકો માટે એક મોટા આનંદના સમાચાર છે! લગભગ 128 વર્ષ બાદ ક્રિકેટને ફરી ઓલિમ્પિક રમતોમાં સ્થાન મળ્યું છે. લોસ એન્જલસ (એલએ)માં યોજાનારા ઓલિમ્પિક 2028માં ક્રિકેટને ઓફિશિયલી સામેલ કરવામાં આવ્યું છે અને તેની સ્પર્ધા T20 ફોર્મેટમાં યોજાશે. ઓલિમ્પિક 2028 :ક્યારે અને ક્યાં થશે મેચો ક્રિકેટની સ્પર્ધા 12 જુલાઈ 2028થી શરુ થશે અને લગભગ … Read more