જામનગર મહાનગરપાલિકા ભરતી 2025
જામનગર મહાનગરપાલિકા ભરતી 2025: જામનગરમાં આરોગ્ય વિભાગની વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિત મહત્વની માહિતી અહીં જાણો. ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. જામનગર મહાનગરપાલિકાએ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ભરતી બહાર પાડી છે. કૂલ 6 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે. જામનગર … Read more